"લૉગ ઇન વિગતોના મેનેજર"
"રદ કરો"
"ચાલુ રાખો"
"અન્ય રીતે સાચવો"
"વધુ જાણો"
"પાસવર્ડ બતાવો"
"પાસવર્ડ છુપાવો"
"પાસકી સાથે વધુ સલામત"
"પાસકી હોવાથી, તમારે જટિલ પાસવર્ડ બનાવવાની કે યાદ રાખવાની જરૂર રહેતી નથી"
"પાસકી એ એન્ક્રિપ્ટેડ ડિજિટલ કી છે, જેને તમે તમારી ફિંગરપ્રિન્ટ, ચહેરા અથવા સ્ક્રીન લૉકનો ઉપયોગ કરીને બનાવો છો"
"તેને પાસવર્ડ મેનેજરમાં સાચવવામાં આવે છે, જેથી તમે અન્ય ડિવાઇસમાં સાઇન ઇન કરી શકો"
"પાસકી વિશે વધુ"
"પાસવર્ડ રહિત ટેક્નોલોજી"
"પાસકી તમને પાસવર્ડ પર આધાર રાખ્યા વિના સાઇન ઇન કરવાની મંજૂરી આપે છે. તમારી ઓળખની ચકાસણી કરીને તમારી પાસકી બનાવવા માટે, તમારે માત્ર તમારી ફિંગરપ્રિન્ટ, ચહેરાની ઓળખ, પિન અથવા સ્વાઇપ પૅટર્નનો ઉપયોગ કરવાની જરૂર છે."
"જાહેર કીની ક્રિપ્ટોગ્રાફી"
"FIDO ભાગીદારી (જેમાં Google, Apple, Microsoft અને વધુનો સમાવેશ થાય છે) અને W3C સ્ટૅન્ડર્ડના આધારે, પાસકી ક્રિપ્ટોગ્રાફિક કીની જોડીનો ઉપયોગ કરે છે. આપણે પાસવર્ડ માટે ઉપયોગ કરીએ છીએ તે વપરાશકર્તાનામ અને અક્ષરોની સ્ટ્રિંગથી વિપરીત, ઍપ કે વેબસાઇટ માટે એક ખાનગી-જાહેર કીની જોડી બને છે. ખાનગી કી તમારા ડિવાઇસ અથવા પાસવર્ડ મેનેજરમાં સુરક્ષિત રીતે સ્ટોર થાય છે અને તે તમારી ઓળખ કન્ફર્મ કરે છે. જાહેર કી ઍપ કે વેબસાઇટના સર્વર સાથે શેર કરવામાં આવે છે. અનુરૂપ કી સાથે, તમે તરત જ રજિસ્ટર અને સાઇન ઇન કરી શકો છો."
"બહેતર બનાવેલી એકાઉન્ટની સુરક્ષા"
"દરેક કીને જે ઍપ અથવા વેબસાઇટ માટે બનાવવામાં આવી હોય તેની સાથે તે વિશેષ રીતે લિંક થયેલી છે, તેથી તમારાથી ક્યારેય ભૂલથી કપટપૂર્ણ ઍપ અથવા વેબસાઇટ પર સાઇન ઇન ન થાય. ઉપરાંત, સર્વર માત્ર જાહેર કી રાખે છે, હૅકિંગ ઘણું મુશ્કેલ છે."
"વિક્ષેપરહિત ટ્રાન્ઝિશન"
"આપણે પાસવર્ડ રહિત ભવિષ્ય તરફ આગળ વધી રહ્યાં છીએ, છતાં પાસકીની સાથોસાથ હજી પણ પાસવર્ડ ઉપલબ્ધ રહેશે."
"તમારી %1$s ક્યાં સાચવવી તે પસંદ કરો"
"તમારી માહિતી સાચવવા માટે પાસવર્ડ મેનેજર પસંદ કરો અને આગલી વખતે વધુ ઝડપથી સાઇન ઇન કરો"
"%1$sમાં સાઇન ઇન કરવા માટે પાસકી બનાવીએ?"
"%1$sમાં સાઇન ઇન કરવા માટે પાસવર્ડ સાચવીએ?"
"%1$s માટે સાઇન-ઇન કરવાની માહિતી સાચવીએ?"
"પાસકી"
"પાસવર્ડ"
"પાસકી"
"પાસવર્ડ"
"સાઇન-ઇન"
"સાઇન-ઇન કરવાની માહિતી"
"%1$sને આમાં સાચવો"
"બીજા કોઈ ડિવાઇસ પર પાસકી બનાવીએ?"
"બીજા કોઈ ડિવાઇસ પર પાસવર્ડ સાચવીએ?"
"બીજા કોઈ ડિવાઇસ પર સાઇન-ઇન સાચવીએ?"
"શું તમારા બધા સાઇન-ઇન માટે %1$sનો ઉપયોગ કરીએ?"
"%1$s માટેના આ પાસવર્ડ મેનેજર તમને સરળતાથી સાઇન ઇન કરવામાં સહાય કરવા માટે, તમારા પાસવર્ડ અને પાસકી સ્ટોર કરશે"
"ડિફૉલ્ટ તરીકે સેટ કરો"
"સેટિંગ"
"એકવાર ઉપયોગ કરો"
"%1$s પાસવર્ડ • %2$s પાસકી"
"%1$s પાસવર્ડ"
"%1$s પાસકી"
"%1$s લૉગ ઇન વિગત"
"પાસકી"
"કોઈ અન્ય ડિવાઇસ"
"અન્ય પાસવર્ડ મેનેજર"
"શીટ બંધ કરો"
"પાછલા પેજ પર પરત જાઓ"
"બંધ કરો"
"છોડી દો"
"%1$s માટે તમારી સાચવેલી પાસકીનો ઉપયોગ કરો"
"%1$s માટે તમારા સાચવેલા પાસવર્ડનો ઉપયોગ કરો"
"%1$s માટે તમારા એકાઉન્ટનો ઉપયોગ કરો"
"%2$s વડે %1$sમાં સાઇન ઇન કરવા માટે તમારા સ્ક્રીન લૉકનો ઉપયોગ કરો"
"%1$s માટે સાઇન ઇન વિકલ્પો અનલૉક કરો"
"%1$s માટે કોઈ સાચવેલી પાસકી પસંદ કરો"
"%1$s માટે કોઈ સાચવેલો પાસવર્ડ પસંદ કરો"
"%1$s માટે કોઈ સાચવેલું સાઇન-ઇન પસંદ કરો"
"%1$s માટે કોઈ એકાઉન્ટ પસંદ કરો"
"%1$sનો વિકલ્પ પસંદ કરીએ?"
"%1$s પર આ માહિતીનો ઉપયોગ કરીએ?"
"કોઈ અન્ય રીતે સાઇન ઇન કરો"
"વ્યૂના વિકલ્પો"
"ચાલુ રાખો"
"સાઇન-ઇનના વિકલ્પો"
"વધુ જુઓ"
"%1$s માટે"
"લૉક કરેલા પાસવર્ડ મેનેજર"
"અનલૉક કરવા માટે ટૅપ કરો"
"સાઇન-ઇનની કોઈ માહિતી નથી"
"%1$sમાં સાઇન-ઇનની કોઈ માહિતી નથી"
"સાઇન-ઇન મેનેજ કરો"
"કોઈ અન્ય ડિવાઇસમાંથી"
"કોઈ અન્ય ડિવાઇસનો ઉપયોગ કરો"
"%1$s દ્વારા વિનંતી રદ કરવામાં આવી"
"સાઇન-ઇનના વિકલ્પો"
"વધુ"