"પૅકેજ ઇન્સ્ટૉલર"
"ઇન્સ્ટૉલ કરો"
"અપડેટ કરો"
"થઈ ગયું"
"રદ કરો"
"ઇન્સ્ટૉલ કરી રહ્યાં છીએ…"
"%1$sને ઇન્સ્ટૉલ કરી રહ્યાં છીએ…"
"ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરી."
"શું તમે આ ઍપ ઇન્સ્ટૉલ કરવા માગો છો?"
"શું તમે આ ઍપ અપડેટ કરવા માગો છો?"

શું આ ઍપને %1$sથી અપડેટ કરવી છે?

આ ઍપ સામાન્ય રીતે %2$sથી અપડેટ મેળવે છે. અલગ સૉર્સથી અપડેટ કરીને, તમે તમારા ટૅબ્લેટ પર કોઈપણ સૉર્સથી ભાવિ અપડેટ મેળવી શકો છો. ઍપની કાર્યક્ષમતામાં ફેરફાર થઈ શકે.

શું આ ઍપને %1$sથી અપડેટ કરવી છે?

આ ઍપ સામાન્ય રીતે %2$sથી અપડેટ મેળવે છે. અલગ સૉર્સથી અપડેટ કરીને, તમે તમારા ટીવી પર કોઈપણ સૉર્સથી ભાવિ અપડેટ મેળવી શકો છો. ઍપની કાર્યક્ષમતામાં ફેરફાર થઈ શકે.

શું આ ઍપને %1$sથી અપડેટ કરવી છે?

આ ઍપ સામાન્ય રીતે %2$sથી અપડેટ મેળવે છે. અલગ સૉર્સથી અપડેટ કરીને, તમે તમારા ફોન પર કોઈપણ સૉર્સથી ભાવિ અપડેટ મેળવી શકો છો. ઍપની કાર્યક્ષમતામાં ફેરફાર થઈ શકે.

"ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરી નથી."
"પૅકેજને ઇન્સ્ટૉલ થવાથી બ્લૉક કરવામાં આવ્યું હતું."
"પૅકેજનો અસ્તિત્વમાંના પૅકેજ સાથે વિરોધાભાસ હોવાને કારણે ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ થઈ નથી."
"તમારા ટેબ્લેટ સાથે ઍપ્લિકેશન સુસંગત ન હોવાને કારણે ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ થઈ નથી."
"આ ઍપ્લિકેશન તમારા ટીવી સાથે સુસંગત નથી."
"તમારા ફોન સાથે ઍપ્લિકેશન સુસંગત ન હોવાને કારણે ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ થઈ નથી."
"પૅકેજ અમાન્ય લાગી રહ્યું હોવાને કારણે ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ થઈ નથી."
"તમારા ટૅબ્લેટ પર %1$s ઇન્સ્ટૉલ કરી શકાઈ નથી."
"તમારા ટીવી પર %1$s ઇન્સ્ટૉલ કરી શકાઈ નથી."
"તમારા ફોન પર %1$s ઇન્સ્ટૉલ કરી શકાઈ નથી."
"ખોલો"
"તમારા વ્યવસ્થાપક અજાણ્યા સ્રોતોથી મેળવેલી ઍપ્લિકેશનોના ઇન્સ્ટૉલેશનની મંજૂરી આપતા નથી"
"આ વપરાશકર્તા અજાણી ઍપ્લિકેશનોને ઇન્સ્ટૉલ કરી શકતા નથી"
"આ વપરાશકર્તાને ઍપ્લિકેશનો ઇન્સ્ટૉલ કરવાની મંજૂરી નથી"
"ઓકે"
"આર્કાઇવ કરો"
"તો પણ અપડેટ કરો"
"ઍપને મેનેજ કરો"
"સ્પેસ નથી"
"%1$s ઇન્સ્ટૉલ કરી શકાઈ નથી. થોડું સ્પેસ ખાલી કરો અને ફરીથી પ્રયાસ કરો."
"ઍપ્લિકેશન મળી નથી"
"ઇન્સ્ટૉલ કરેલી ઍપ્લિકેશનોની સૂચિમાં ઍપ્લિકેશન મળી નહોતી."
"મંજૂરી નથી"
"વર્તમાન વપરાશકર્તાને આ અનઇન્સ્ટૉલેશન કરવાની મંજૂરી નથી."
"ભૂલ"
"ઍપ્લિકેશન અનઇન્સ્ટૉલ કરી શકાઈ નહીં."
"ઍપ્લિકેશન અનઇન્સ્ટૉલ કરો"
"અપડેટ અનઇન્સ્ટૉલ કરો"
"%1$s, નીચેની ઍપ્લિકેશનનો ભાગ છે:"
"શું તમે આ ઍપને અનઇન્સ્ટૉલ કરવા માગો છો?"
"તમારો વ્યક્તિગત ડેટા સાચવવામાં આવશે"
"શું આ ઍપને તમામ વપરાશકર્તાઓ માટે આર્કાઇવ કરીએ? તમારો વ્યક્તિગત ડેટા સાચવવામાં આવશે"
"શું આ ઍપને તમારી ઑફિસની પ્રોફાઇલ પર આર્કાઇવ કરીએ? તમારો વ્યક્તિગત ડેટા સાચવવામાં આવશે"
"શું આ ઍપને %1$s માટે આર્કાઇવ કરીએ? તમારો વ્યક્તિગત ડેટા સાચવવામાં આવશે"
"શું તમે તમારી ખાનગી સ્પેસમાંથી આ ઍપને આર્કાઇવ કરવા માગો છો? તમારો વ્યક્તિગત ડેટા સાચવવામાં આવશે"
"શું તમે ""બધા"" વપરાશકર્તાઓ માટે આ ઍપ્લિકેશનને અનઇન્સ્ટૉલ કરવા માગો છો? ડિવાઇસ પરના ""બધા"" વપરાશકર્તાઓની ઍપ્લિકેશન અને તેનો ડેટા કાઢી નાખવામાં આવશે."
"શું તમે %1$s વપરાશકર્તા માટે આ ઍપ્લિકેશનને અનઇન્સ્ટૉલ કરવા માગો છો?"
"શું તમે તમારી ઑફિસની પ્રોફાઇલમાંથી આ ઍપને અનઇન્સ્ટૉલ કરવા માગો છો?"
"આ ઍપ્લિકેશનને ફેક્ટરી વર્ઝનથી બદલીએ? બધો ડેટા કાઢી નાખવામાં આવશે."
"આ ઍપ્લિકેશનને ફેક્ટરી વર્ઝનથી બદલીએ? બધો ડેટા કાઢી નાખવામાં આવશે. આનાથી કાર્યાલયની પ્રોફાઇલ ધરાવનારા વપરાશકર્તાઓ સહિત આ ડિવાઇસના બધા વપરાશકર્તાઓ પ્રભાવિત થશે."
"%1$sનો ઍપ ડેટા રાખો."
"શું તમે આ ઍપ ડિલીટ કરવા માગો છો?"
"શું તમે આ ઍપને અનઇન્સ્ટૉલ કરવા માગો છો? %1$sની ક્લોન પણ ડિલીટ કરવામાં આવશે."
"શું તમે તમારી ખાનગી સ્પેસમાંથી આ ઍપ અનઇન્સ્ટૉલ કરવા માગો છો?"
"ચાલી રહેલા અનઇન્સ્ટૉલ"
"નિષ્ફળ થયેલા અનઇન્સ્ટૉલ"
"અનઇન્સ્ટૉલ કરી રહ્યાં છીએ…"
"%1$sને અનઇન્સ્ટૉલ કરી રહ્યાં છીએ…"
"અનઇન્સ્ટૉલ કરવાનું સમાપ્ત થયું."
"%1$s અનઇન્સ્ટૉલ કર્યું"
"%1$sની ક્લોન ડિલીટ કરવામાં આવી"
"અનઇન્સ્ટૉલ કરવું નિષ્ફળ રહ્યું."
"%1$sને અનઇન્સ્ટૉલ કરવું અસફળ રહ્યું."
"%1$sની ક્લોન ડિલીટ કરી રહ્યાં છીએ…"
"સક્રિય ડિવાઇસ વ્યવસ્થાપક ઍપ્લિકેશનો અનઇન્સ્ટૉલ કરી શકાતી નથી"
"%1$s માટે સક્રિય ડિવાઇસ વ્યવસ્થાપક ઍપ્લિકેશનો અનઇન્સ્ટૉલ કરી શકાતી નથી"
"આ ઍપ્લિકેશન અમુક વપરાશકર્તા કે પ્રોફાઇલ માટે જરૂરી છે અને તે અન્ય માટે અનઇન્સ્ટૉલ કરી હતી"
"તમારી પ્રોફાઇલ માટે ઍપ્લિકેશન જરૂરી છે અને અનઇન્સ્ટૉલ કરી શકાતી નથી."
"આ ઍપ્લિકેશન તમારા ડિવાઇસ વ્યવસ્થાપક માટે જરૂરી છે અને અનઇન્સ્ટૉલ કરી શકાતી નથી."
"ડિવાઇસ વ્યવસ્થાપક ઍપ્લિકેશનોને મેનેજ કરો"
"વપરાશકર્તાઓને મેનેજ કરો"
"%1$s અનઇન્સ્ટૉલ કરી શકાઈ નથી."
"પૅકેજનું વિશ્લેષણ કરવામાં સમસ્યા આવી હતી."
"ઍપ્લિકેશનની પ્રક્રિયા ચાલુ છે…"
"અજાણ"
"તમારી સુરક્ષા માટે, હાલમાં તમારા ટૅબ્લેટને આ સૉર્સ પરથી અજાણી ઍપ ઇન્સ્ટૉલ કરવાની મંજૂરી નથી. તમે આને સેટિંગમાં બદલી શકો છો."
"તમારી સુરક્ષા માટે, હાલમાં તમારા ટીવીને આ સૉર્સ પરથી અજાણી ઍપ ઇન્સ્ટૉલ કરવાની મંજૂરી નથી. તમે આને સેટિંગમાં બદલી શકો છો."
"તમારી સુરક્ષા માટે, હાલમાં તમારી વૉચને આ સૉર્સ પરથી અજાણી ઍપ ઇન્સ્ટૉલ કરવાની મંજૂરી નથી. તમે સેટિંગમાં જઈને આને બદલી શકો છો."
"તમારી સુરક્ષા માટે, હાલમાં તમારા ફોનને આ સૉર્સ પરથી અજાણી ઍપ ઇન્સ્ટૉલ કરવાની મંજૂરી નથી. તમે આને સેટિંગમાં બદલી શકો છો."
"તમારો ફોન અને વ્યક્તિગત ડેટા અજાણી ઍપ્લિકેશનો દ્વારા હુમલા માટે વધુ સંવેદનશીલ છે. આ ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરીને તમે સંમત થાઓ છો કે આનો ઉપયોગ કરવાથી તમારા ફોનને થતી કોઈપણ હાનિ અથવા ડેટાના નુકસાન માટે તમે જવાબદાર છો."
"તમારું ટૅબ્લેટ અને વ્યક્તિગત ડેટા અજાણી ઍપ્લિકેશનો દ્વારા હુમલા માટે વધુ સંવેદનશીલ છે. આ ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરીને તમે સંમત થાઓ છો કે આનો ઉપયોગ કરવાથી તમારા ટૅબ્લેટને થતી કોઈપણ હાનિ અથવા ડેટાના નુકસાન માટે તમે જવાબદાર છો."
"તમારું ટીવી અને વ્યક્તિગત ડેટા અજાણી ઍપ્લિકેશનો દ્વારા હુમલા માટે વધુ સંવેદનશીલ છે. આ ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરીને તમે સંમત થાઓ છો કે આનો ઉપયોગ કરવાથી તમારા ટીવીને થતી કોઈપણ હાનિ અથવા ડેટાના નુકસાન માટે તમે જવાબદાર છો."
"%1$sની ક્લોન"
"%1$s આર્કાઇવ કરીએ?"
"આગળ વધો"
"સેટિંગ"
"એમ્બેડ ઍપ્લિકેશનો ઇન્સ્ટૉલ/અનઇન્સ્ટૉલ"
"ઍપ ઇન્સ્ટૉલ થવાનું નોટિફિકેશન"
"સફળતાપૂર્વક ઇન્સ્ટૉલ કરેલ"
"“%1$s” સફળતાપૂર્વક ઇન્સ્ટૉલ કરેલ"
"%2$sમાંથી %1$s રિસ્ટોર કરીએ?"
"બૅકગ્રાઉન્ડમાં આ ઍપ ડાઉનલોડ થવાનું શરૂ થશે"
"રિસ્ટોર કરો"
"તમે ઑફલાઇન છો"
"આ ઍપ રિસ્ટોર કરવા માટે, તમારું ઇન્ટરનેટ કનેક્શન ચેક કરો અને ફરી પ્રયત્ન કરો"
"કંઈક ખોટું થયું"
"આ ઍપને રિસ્ટોર કરવામાં કોઈ સમસ્યા આવી હતી"
"પર્યાપ્ત સ્ટોરેજ નથી"
"આ ઍપને રિસ્ટોર કરવા માટે, તમે આ ડિવાઇસ પર સ્પેસ ખાલી કરી શકો છો. આવશ્યક સ્ટોરેજ: %1$s"
"પગલું આવશ્યક છે"
"આ ઍપને રિસ્ટોર કરવા માટે આગળના પગલાં અનુસરો"
"%1$s બંધ છે"
"આ ઍપને રિસ્ટોર કરવા માટે, સેટિંગમાં %1$s ચાલુ કરો"
"%1$s અનઇન્સ્ટૉલ કર્યું છે"
"આ ઍપને રિસ્ટોર કરવા માટે, તમારે %1$s ઇન્સ્ટૉલ કરવું જરૂરી છે"
"આગળ વધો"
"સ્ટોરેજ સાફ કરો"
"સેટિંગ"
"બંધ કરો"