"સેટિંગ" "સેટિંગ" "નેટવર્ક" "પ્રતિબંધિત પ્રોફાઇલ" "હા" "ના" "ચાલુ" "બંધ" "ચાલુ" "બંધ" "સંમત છું" "અસંમત છું" "ચાલુ છે" "બંધ છે" "ઉપલબ્ધ નથી" "મંજૂરી આપો" "નકારો" "સૂચનો" "ઝડપી સેટિંગ" "સામાન્ય સેટિંગ" "સૂચન છોડી દો" "\"ઓકે Google\" શોધ" "Google Assistant સાથે ગમે ત્યારે વાત કરો" "ઉપકરણ" "પસંદગીઓ" "રિમોટ અને ઍક્સેસરી" "વ્યક્તિગત" "નેટવર્ક સાથે કનેક્ટ કરો" "એકાઉન્ટ ઉમેરો" "એકાઉન્ટ અને પ્રોફાઇલ" "કોઈ એકાઉન્ટ નથી" "{count,plural, =1{# એકાઉન્ટ}one{# એકાઉન્ટ}other{# એકાઉન્ટ}}" "મીડિયા સેવાઓ, Assistant, Payments" "નેટવર્ક અને ઇન્ટરનેટ" "સાઉન્ડ" "ઍપ" "ડિવાઇસની પસંદગીઓ" "ઍક્સેસિબિલિટી" "રિમોટ અને ઍક્સેસરી" "ડિસ્પ્લે અને સાઉન્ડ" "સહાય અને પ્રતિસાદ" "પ્રાઇવસી" "ડિવાઇસના સેટિંગ" "એકાઉન્ટ સેટિંગ" "ડિવાઇસ લૉક" "Google Assistant" "ચુકવણી અને ખરીદીઓ" "ઍપના સેટિંગ" "સ્થાન, વપરાશ અને નિદાન, જાહેરાતો" "એકાઉન્ટ ઉમેરો" "અજાણ્યું એકાઉન્ટ" "એકાઉન્ટ દૂર કરો" "સમન્વયિત ઍપ્લિકેનોને પસંદ કરો" "હમણાં સમન્વયિત કરો" "સમન્વયિત થઈ રહ્યું છે..." "છેલ્લે %1$s વાગ્યે સમન્વયિત" "બંધ છે" "એકાઉન્ટ દૂર કરો" "એકાઉન્ટ દૂર કરી શકાતું નથી" "હમણાં સમન્વયિત કરો %1$s" "સમન્વયન નિષ્ફળ થયું" "સમન્વયન સક્રિય" "વાઇ-ફાઇ" "ઇથરનેટ" "ઇથરનેટ કનેક્ટેડ છે" "કોઈ નેટવર્ક કનેક્ટેડ નથી" "વાઇ-ફાઇ બંધ છે" "વાઇ-ફાઇનો ઉપયોગ કરવા માટે, ઇથરનેટ અનપ્લગ કરો" "સ્કૅનિંગ હંમેશાં ઉપલબ્ધ છે" "Google ની સ્થાન સેવા અને અન્ય ઍપ્લિકેશનોને નેટવર્ક માટે સ્કૅન કરવા દો, Wi‑Fi બંધ હોય ત્યારે પણ" "સ્કૅનિંગ હંમેશાં ઉપલબ્ધ, Googleની સ્થાન સેવા અને અન્ય ઍપને નેટવર્ક માટે સ્કૅન કરવા દો, વાઇ-ફાઇ બંધ હોય ત્યારે પણ" "વાઇ-ફાઇ" "નેટવર્ક સાથે કનેક્ટ કરો" "નેટવર્કના નિદાન" "તાજેતરમાં ખોલેલી ઍપ" "બધી ઍપ જુઓ" "પરવાનગીઓ" "બધી ઍપ" "સિસ્ટમ ઍપ બતાવો" "ઇન્સ્ટૉલ કરેલ ઍપ" "સિસ્ટમ ઍપ" "બંધ કરેલી ઍપ" "સ્ક્રીન સેવર" "પ્રદર્શન" "ડિસ્પ્લે અને સાઉન્ડ" "સાઉન્ડ" "સરાઉન્ડ સાઉન્ડ" "સિસ્ટમ સાઉન્ડ" "ઍપ" "સ્ટોરેજ" "ફેક્ટરી રીસેટ કરો" "બૅકઅપ લો અને રિસ્ટોર કરો" "ફેક્ટરી ડેટા રીસેટ" "કેલિબ્રેશન" "બંધ કરવા માટેનું ટાઇમર" "ટીવી બંધ કરવા અને ઊર્જા બચાવવા માટે ટાઇમર સેટ કરો" "ડિવાઇસ" "ફૉર્મેટ પસંદ કરો" "સરાઉન્ડ સાઉન્ડ" "Dolby Digital" "Dolby Digital Plus" "DTS" "DTS-HD" "DTS:X" "Dolby TrueHD સાથે Dolby Atmos" "Dolby TrueHD" "Dolby Digital Plus સાથે Dolby Atmos" "DRA" "નોંધ: જો તમારું ડિવાઇસ તેને સપોર્ટ કરતા ફૉર્મેટની યોગ્ય રીતે જાણ ન કરે, તો કદાચ ઑટો વિકલ્પ કામ ન કરે." "ઑટોમૅટિક રીતે: તમારું ઑડિયો આઉટપુટ ડિવાઇસ સપોર્ટ કરે, માત્ર તે જ ફૉર્મેટ ચાલુ કરો " "જ્યારે આ પસંદ કરેલું હોય ત્યારે, સિસ્ટમ ઍપને તમે જોડેલા ડિવાઇસ દ્વારા સપોર્ટ કરવામાં આવતા કોઈપણ સાઉન્ડ ફૉર્મેટને પસંદ કરવાની મંજૂરી આપશે. ઍપ દ્વારા ઉચ્ચતમ ગુણવત્તાનું ફૉર્મેટ ન હોય તેવા ફૉર્મેટની પસંદગી કરવામાં આવી શકે છે." "કોઈ નહીં: સરાઉન્ડ સાઉન્ડનો ક્યારેય ઉપયોગ કરશો નહીં" "મેન્યુઅલ: તમારા ઑડિયો આઉટપુટ ડિવાઇસને સપોર્ટ કરે છે કે નહીં તેને ધ્યાનમાં લીધા વિના, આ ડિવાઇસ પર સપોર્ટેડ દરેક ફૉર્મેટને પસંદગીપૂર્વક ચાલુ અથવા બંધ કરો." "જ્યારે આ પસંદ કરેલું હોય ત્યારે તમે મેન્યુઅલી જોડેલા ડિવાઇસ દ્વારા સપોર્ટ કરવામાં આવતા, પ્લેબૅકમાં સમસ્યાઓ ઉભી કરતાં હોય તેવા સાઉન્ડ ફૉર્મેટને બંધ કરી શકો છો. તમે જોડેલા ડિવાઇસ દ્વારા સપોર્ટ કરવામાં આવતા ન હોય તેવા સાઉન્ડ ફૉર્મેટને ચાલુ કરી શકાય છે. અમુક કેસમાં ઍપ દ્વારા ઉચ્ચતમ ગુણવત્તાનું ફૉર્મેટ ન હોય તેવા ફૉર્મેટની પસંદગી કરવામાં આવી શકે છે." "શું સપોર્ટ ન કરતું હોય એવું સાઉન્ડ ફૉર્મેટ ચાલુ કરી રહ્યાં છો?" "તમારું કનેક્ટેડ ઑડિયો ડિવાઇસ આ ફૉર્મેટને સપોર્ટ હોવાની જાણ કરતું નથી. તેથી કદાચ ડિવાઇસમાંથી મોટો અવાજ આવે કે નજીવા વિસ્ફોટ જેવી અનપેક્ષિત વર્તણૂક થાય." "રદ કરો" "છતાં બદલો" "સપોર્ટ કરતા ફૉર્મેટ" "સપોર્ટ ન કરતા ફૉર્મેટ" "ફોર્મેટ વિશેની માહિતી" "ફોર્મેટ બતાવો" "ફોર્મેટ છુપાવો" "ચાલુ કરેલા ફોર્મેટ" "બંધ કરેલા ફોર્મેટ" "ચાલુ કરવા માટે, ફોર્મેટની પસંદગીને બદલીને મેન્યુઅલ કરો." "બંધ કરવા માટે, ફોર્મેટની પસંદગીને બદલીને મેન્યુઅલ કરો." "ડિસ્પ્લે" "વિગતવાર ડિસ્પ્લે સેટિંગ" "HDMI-CEC" "વિગતવાર સાઉન્ડ સેટિંગ" "ગેમ મોડની મંજૂરી આપો" "કન્ટેન્ટની ડાઇનૅમિક શ્રેણી સાથે મેળ કરો" "આ વિકલ્પ ચાલુ કરતી વખતે, કન્ટેન્ટ સાથે મેળ કરવા માટે સિસ્ટમ, ડાઇનૅમિક શ્રેણીના વિવિધ ફૉર્મેટ વચ્ચે સ્વિચ કરશે. આના કારણે ફૉર્મેટ સ્વિચ કરતી વખતે કાળી સ્ક્રીન જોવા મળી શકે છે.\n\nડાઇનૅમિક શ્રેણીના વધુ વિકલ્પો માટે, વિગતવાર ડિસ્પ્લે સેટિંગ પર ક્લિક કરો." "પસંદ કરેલી ડાઇનૅમિક શ્રેણી" "સિસ્ટમ દ્વારા પસંદ કરાયેલું રૂપાંતરણ" "સિસ્ટમને ફૉર્મેટનું રૂપાંતરણ મેનેજ કરવાની મંજૂરી આપે છે" "જ્યારે આ વિકલ્પ પસંદ કરેલો હોય, ત્યારે સિસ્ટમ તમારા ડિસ્પ્લે પર મોકલવા માટેની અનુકૂળ ડાયનૅમિક રેંજ નક્કી કરશે અને કન્ટેન્ટને જરૂર મુજબ આ ડાયનૅમિક રેંજમાં રૂપાંતરિત કરશે." "હંમેશાં કન્ટેન્ટના ફૉર્મેટ સાથે મેળ કરે છે" "રૂપાંતરણ ફરજિયાત લાગુ કરવું" "પસંદગીના ફૉર્મેટમાં રૂપાંતરણ ફરજિયાત લાગુ કરવામાં આવે છે" "પસંદગીના ફૉર્મેટમાં રૂપાંતરણ ફરજિયાત લાગુ કરો રૂપાંતરણને ફરજિયાત લાગુ કરવાથી ડિસ્પ્લે મોડ અથવા HDR ફૉર્મેટના અન્ય સેટિંગ પર અસર પડી શકે છે." "હંમેશાં SDRમાં" "હંમેશાં %sમાં" "શું તમે HDR આઉટપુટને ફરજિયાત લાગુ કરવા માગો છો?" "ડિફૉલ્ટ તરીકે રૂપાંતરણને %sમાં ફરજિયાત લાગુ કરવામાં આવશે." "તમારા ડિસ્પ્લેને 1080p 60Hz રિઝોલ્યુશન પર ચલાવવામાં આવશે. જ્યારે તમારા ડિસ્પ્લેને 4k 60Hz રિઝોલ્યુશન પર ચલાવવામાં આવી રહ્યું હોય ત્યારે આ વિકલ્પ તેની સાથે સુસંગત હોતો નથી." "હાલના રિઝોલ્યુશનમાં Dolby Vision સપોર્ટેડ નથી. જો તમે મેન્યુઅલી Dolby Vision ચાલુ કરશો, તો તમારા ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 1080p 60Hzમાં બદલાઈ જશે" "રિઝોલ્યુશનને 1080p 60Hzમાં બદલીએ?" "Dolby Vision માટે, હંમેશાં ફરજિયાત રીતે રૂપાંતરણ કરો" "જો ડિસ્પ્લેના વિગતવાર સેટિંગમાં Dolby Visionને HDR ફૉર્મેટ માટે બંધ કરવામાં આવ્યું હોય, તો Dolby Visionમાં ફરજિયાત રીતે રૂપાંતરણ કરવા પર તે ફરીથી ચાલુ થઈ જશે." "HDR10 માટે, હંમેશાં ફરજિયાત રીતે રૂપાંતરણ કરો" "જો ડિસ્પ્લેના વિગતવાર સેટિંગમાં HDR10ને HDR ફૉર્મેટ માટે બંધ કરવામાં આવ્યું હોય, તો HDR10માં ફરજિયાત રીતે રૂપાંતરણ કરવા પર તે ફરીથી ચાલુ થઈ જશે." "HLG માટે, હંમેશાં ફરજિયાત રીતે રૂપાંતરણ કરો" "જો ડિસ્પ્લેના વિગતવાર સેટિંગમાં HLGને HDR ફૉર્મેટ માટે બંધ કરવામાં આવ્યું હોય, તો HLGમાં ફરજિયાત રીતે રૂપાંતરણ કરવા પર તે ફરીથી ચાલુ થઈ જશે." "HDR10+ માટે, હંમેશાં ફરજિયાત રીતે રૂપાંતરણ કરો" "જો ડિસ્પ્લેના વિગતવાર સેટિંગમાં HDR10+ને HDR ફૉર્મેટ માટે બંધ કરવામાં આવ્યું હોય, તો HDR10+માં ફરજિયાત રીતે રૂપાંતરણ કરવા પર તે ફરીથી ચાલુ થઈ જશે." "SDR માટે, હંમેશાં ફરજિયાત રીતે રૂપાંતરણ કરો" "SDRમાં ફરજિયાત રીતે રૂપાંતરણ કરવાથી, ડિસ્પ્લેના વિગતવાર સેટિંગમાં HDR ફૉર્મેટમાંના બધા રૂપાંતરણો બંધ થઈ જશે." "કન્ટેન્ટની ફ્રેમ રેટ સાથે મેળ કરો" "માત્ર વિક્ષેપરહિત" "જો ઍપ તેની વિનંતી કરે, તો તમારું ડિવાઇસ તમે જોઈ રહ્યાં છો તે કન્ટેન્ટના ઑરિજિનલ ફ્રેમ રેટ સાથે, જો તમારું ટીવી ખામીરહિત સંચાર કરી શકે તો જ તેના આઉટપુટનો મેળ કરશે." "તમારું કનેક્ટેડ ડિસ્પ્લે વિક્ષેપરહિત રિફ્રેશ થવાના રેટના ટ્રાન્ઝિશનને સપોર્ટ આપતું નથી. જ્યાં સુધી તમે તેને સપોર્ટ આપતા ડિસ્પ્લેમાં ન બદલો, ત્યાં સુધી આ વિકલ્પની કોઈ અસર થશે નહીં." "હંમેશાં" "જો ઍપ તેની વિનંતી કરે, તો તમારું ડિવાઇસ તમે જોઈ રહ્યાં છો તે કન્ટેન્ટના ઑરિજિનલ ફ્રેમ રેટ સાથે તેના આઉટપુટનો મેળ કરશે. આના લીધે, જ્યારે તમે વીડિયો પ્લેબૅક ચાલુ અથવા બંધ કરો, ત્યારે તમારી સ્ક્રીન પર થોડી સેકન્ડ માટે કંઈપણ ન દેખાય તેવું બની શકે છે." "ક્યારેય નહીં" "જો ઍપ તેની વિનંતી કરે, તો પણ તમારું ડિવાઇસ તમે જોઈ રહ્યાં છો તે કન્ટેન્ટના ઑરિજિનલ ફ્રેમ રેટ સાથે તેના આઉટપુટનો મેળ કરવાનો ક્યારેય પ્રયાસ કરશે નહીં." "ટેક્સ્ટ સ્કેલિંગ" "%1$d%% સુધી સ્કેલ કરો" "ટેક્સ્ટના કદનો નમૂનો" "ધ વન્ડરફુલ વિઝાર્ડ ઑફ ઓઝ" "ચૅપ્ટર 11: ધ વન્ડરફુલ એમરલ્ડ સિટી ઑફ ઓઝ" "લીલા રંગના ચશ્માં પહેર્યા હોવા છતાં પણ ડોરોથી અને તેના મિત્રો આ અદ્દભુત શહેરના ભપકાદાર દેખાવથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. શેરીઓ લીલા રંગના માર્બલથી બનેલા એક હરોળમાં આવેલા સુંદર મકાનોથી સજ્જ હતી અને ચારે તરફ ચમકતા નીલમ જડેલા હતા. તેઓ એ જ લીલા માર્બલ પર ચાલવા લાગ્યા, જ્યાં પાસે-પાસે રાખેલા બ્લૉક એકબીજા સાથે જોડાઈ રહ્યાં હતા. તે નીલમની પંક્તિઓ હતી અને સૂરજના પ્રકાશમાં ચમકી રહી હતી, બારીઓના કાચ લીલા રંગના હતા, એટલું જ નહીં શહેરની ઉપર આકાશની રંગછટા પણ લીલા રંગની હતી અને સૂર્યના કિરણો પણ લીલા રંગના હતા. \n\nઘણા પુરુષો, સ્ત્રીઓ અને બાળકો હતા, એ બધા લોકો ચાલી રહ્યાં હતા અને તેમણે લીલા રંગના કપડાં પહેર્યા હતા, એટલું જ નહીં તેમની ત્વચા પણ લીલા રંગની હતી. તેઓ વિસ્મય પામેલી નજરોથી ડોરોથી તેમજ તેના વિચિત્ર મિત્રોને જોઈ રહ્યાં હતા અને જ્યારે બાળકોએ સિંહને જોયો તો તે બધા ત્યાંથી નાસી છુટ્યા અને તેમની માતાની પાછળ જઈને સંતાઈ ગયા, પરંતુ કોઈએ પણ તેમની સાથે વાત કરી નહીં. શેરીમાં ઘણી દુકાનો હતી અને ડોરોથીએ જોયું તો તેમાં મૂકેલી બધી જ વસ્તુઓ લીલા રંગની હતી. લીલા રંગની કૅન્ડી અને લીલા રંગના પૉપ-કોર્ન વેચાઈ રહ્યાં હતા. સાથે જ લીલા રંગના જૂતા, લીલા રંગની ટોપીઓ અને ભાતભાતના કપડાં પણ લીલા રંગના હતા. એક જગ્યાએ તો એક માણસ લીલા રંગનું લીંબુનું શરબત વેચી રહ્યો હતો અને જ્યારે બાળકોએ તે ખરીદ્યું ત્યારે ડોરોથીએ જોયું કે તેમણે તેના માટે લીલા રંગના સિક્કા આપ્યા. \n\nત્યાં ન તો ઘોડા હતા કે ન કોઈ પ્રાણી, માણસો તેમની સામે નાના લીલા રંગના ગાડામાં સામાન અહીંથી ત્યાં લઈ જઈ રહ્યાં હતા. બધા જ ખુશ, સંતુષ્ટ અને સમૃદ્ધ લાગી રહ્યાં હતા." "ફૉર્મેટની પસંદગી" "ઑટોમૅટિક રીતે" "મેન્યુઅલ" "ડિવાઇસની જાણ કરતા ફૉર્મેટનો ઉપયોગ કરો" "ઉપલબ્ધ ફૉર્મેટમાંથી મેન્યુઅલી ફૉર્મેટ પસંદ કરો" "સપોર્ટ કરતા ફૉર્મેટ" "સપોર્ટ ન કરતા ફૉર્મેટ" "SDR" "HDR10" "HLG" "HDR10+" "Dolby Vision" "જ્યારે આ પસંદ કરેલું હોય ત્યારે, સિસ્ટમ ઍપને તમે જોડેલા ડિવાઇસ દ્વારા સપોર્ટ કરવામાં આવતા કોઈપણ HDR ફૉર્મેટને પસંદ કરવાની મંજૂરી આપશે. ઍપ દ્વારા ઉચ્ચતમ ક્વૉલિટીનું ફૉર્મેટ ન હોય તેવા ફૉર્મેટની પસંદગી કરવામાં આવી શકે છે." "આ પસંદ કર્યુ હોય ત્યારે, તમે મૅન્યુઅલી જોડેલા ડિવાઇસ દ્વારા સપોર્ટેડ પ્લેબૅકમાં સમસ્યાઓ ઉભી કરતા HDR ફૉર્મેટને બંધ કરી શકો છો. તમે જોડેલા ડિવાઇસ દ્વારા સપોર્ટેડ ન હોય તેવા HDR ફૉર્મેટને બળજબરીથી ચાલુ કરી શકાતા નથી. ઍપ દ્વારા ઉચ્ચતમ ક્વૉલિટીનું ફૉર્મેટ ન હોય તેવા ફૉર્મેટની પસંદગી કરવામાં આવી શકે છે." "ફોર્મેટ વિશેની માહિતી" "ફોર્મેટ બતાવો" "ફોર્મેટ છુપાવો" "ચાલુ કરેલા ફોર્મેટ" "બંધ કરેલા ફોર્મેટ" "બંધ કરવા માટે, ફોર્મેટની પસંદગીને બદલીને મેન્યુઅલ કરો." "રિઝોલ્યુશન" "ઑટોમૅટિક" "રિઝોલ્યુશન બદલવામાં આવ્યું છે" "શું રિઝોલ્યુશન બદલીને %1$s કરીએ?" "હવેથી %1$sનો ઉપયોગ કરવા માટે \'ઓકે\' પસંદ કરો." "Dolby Vision %1$s પર સપોર્ટેડ નથી અને \"વિગતવાર ડિસ્પ્લે સેટિંગ\"માં તેને બંધ કરવામાં આવશે" "આ મોડ આને સપોર્ટ આપે છે: %1$s\nઅમુક ટીવી પર HDRના વધુ ફૉર્મેટ ચાલુ કરવા માટે, તમરે HDRની વધારેલી સુવિધા ચાલુ કરવી જરૂરી હોઈ શકે છે. આ સપોર્ટેડ છે કે નહીં, તે જોવા માટે તમારા ટીવીના સેટિંગ ચેક કરો." "રદ કરો" "ઓકે" "Hz" "%1$s (%2$s Hz)" "કૅશ કરેલ ડેટા સાફ કરીએ?" "આ તમામ ઍપ્લિકેશનોનો કેશ્ડ ડેટા સાફ કરશે." "ઍક્સેસરી ઉમેરો" "જોડી કરી રહ્યું છે…" "કનેક્ટ થઈ રહ્યું છે…" "જોડી કરી શકાઈ નથી" "રદ કરેલ" "જોડી કરેલ" "ઍક્સેસરી" "જોડાણથી અલગ કરો" "બૅટરી %1$d%%" "ઉપકરણને જોડીથી અલગ કરી રહ્યાં છે…" "કનેક્ટ કર્યુ" "નામ બદલો" "આ ઍક્સેસરી માટે એક નવું નામ દાખલ કરો" "બ્લૂટૂથનો ઉપયોગ કરીને ઍક્સેસરી જોડો." "ઍક્સેસરી શોધી રહ્યું છે…" "તમારા બ્લૂટૂથ ડિવાઇસને જોડતા પહેલાં, તેઓ જોડાણ બનાવવાના મોડમાં હોવાની ખાતરી કરો." "ડિવાઇસ મળ્યું હતું અને તે %1$s સેકન્ડમાં ઑટોમૅટિક રીતે જોડી કરશે" "આ ક્રિયા સમર્થિત નથી" "Bluetooth જોડી કરવાની વિનંતી" "આની સાથે જોડી કરવા માટે: <b>%1$s</b>, ખાતરી કરો કે તે આ પાસકી બતાવી રહ્યું છે: <b>%2$s</b>" "અહીંથી: <b>%1$s</b><br>આ ઉપકરણ સાથે જોડી કરીએ?" "આની સાથે જોડી કરવા માટે: <b>%1$s</b><br>તેના પર આ ટાઇપ કરો: <b>%2$s</b>, પછી Return અથવા Enter દબાવો." "આની સાથે જોડી કરવા માટે: <b>%1$s</b>, <br>ઉપકરણનો જરૂરી પિન લખો:" "આની સાથે જોડી કરવા: <b>%1$s</b>, <br>ઉપકરણની જરૂરી પાસકી ટાઇપ કરો:" "સામાન્ય રીતે 0000 અથવા 1234" "જોડી કરો" "રદ કરો" "%1$s કનેક્ટ કર્યું" "%1$s ડિસ્કનેક્ટ કર્યું" "રિમોટ અને ઍક્સેસરી" "બ્લૂટૂથ" "બ્લૂટૂથ બંધ કરો" "જ્યાં સુધી બ્લૂટૂથ બંધ હશે ત્યાં સુધી તમે તમારા રિમોટથી Google Assistant ઍક્સેસ કરી શકશો નહીં." "ઍક્સેસરીનું જોડાણ બનાવો" "ઍક્સેસરી" "રિમોટ કન્ટ્રોલ" "રિમોટ કન્ટ્રોલ સેટિંગ" "રિમોટ બટનનું સેટઅપ કરો" "ટીવી, રિસીવર અને સાઉન્ડબાર પર વૉલ્યૂમ, પાવર અને ઇનપુટને નિયંત્રિત કરો" "કનેક્ટ કરો" "%1$sની સાથે કનેક્ટ કરો" "ડિસ્કનેક્ટ કરો" "%1$sથી ડિસ્કનેક્ટ કરો" "નામ બદલો" "તમારા કનેક્ટેડ ડિવાઇસનું નામ બદલો" "ભૂલી જાઓ" "%1$sને ભૂલી જાઓ" "બ્લૂટૂથ ઍડ્રેસ" "કનેક્ટ કરેલું" "ડિસ્કનેક્ટ કર્યું" "તમારી પાસે બ્લૂટૂથ સેટિંગ બદલવાની પરવાનગી નથી." "ટીવીના ઑડિયો માટે ઉપયોગ કરો" "પ્રતિસાદ મોકલો" "સહાયતા કેન્દ્ર" "Google Cast" "તારીખ અને સમય" "ભાષા" "તમારી પાસે ઉપકરણની ભાષા બદલવાની પરવાનગી નથી." "કીબોર્ડ" "કીબોર્ડ અને ઑટોમેટિક રીતે ભરવાના સેટિંગ" "સ્વતઃભરણ" "હોમ સ્ક્રીન" "શોધો" "Google" "સુરક્ષા અને પ્રતિબંધો" "વાણી" "ઇનપુટ" "ઇનપુટ અને ડિવાઇસ" "હોમ થિયેટર માટે નિયંત્રણ" "ડેવલપરના વિકલ્પો" "કોઈ નહીં" "વપરાશ અને નિદાન" "કોઈ ડિવાઇસ વ્યવસ્થાપક ઍપ ઉપલબ્ધ નથી" "વ્યવસ્થાપકે અક્ષમ કરેલ" "ઉપલબ્ધ નથી" "ડિવાઇસ ઍડમિન ઍપ" "કોઈ સક્રિય ઍપ્લિકેશન નથી" "વ્યવસ્થાપક, એન્ક્રિપ્શન પૉલિસી કે ઓળખપત્ર સ્ટોરેજ દ્વારા બંધ કરાયેલ" "સંચાલિત ઉપકરણની માહિતી" "ફેરફારો અને સેટિંગ તમારી સંસ્થા દ્વારા મેનેજ કરવામાં આવે છે" "ફેરફારો અને સેટિંગ %s દ્વારા મેનેજ કરવામાં આવે છે" "તમારા ઑફિસના ડેટાનો ઍક્સેસ આપવા માટે, તમારી સંસ્થા સેટિંગમાં ફેરફાર કરી શકે છે અને તમારા ડિવાઇસમાં સૉફ્ટવેર ઇન્સ્ટૉલ કરી શકે છે.\n\nવધુ વિગતો માટે, તમારી સંસ્થાના વ્યવસ્થાપકનો સંપર્ક કરો." "તમારી સંસ્થા જોઈ શકે તે માહિતીના પ્રકારો" "તમારી સંસ્થાના વ્યવસ્થાપક દ્વારા કરવામાં આવેલા ફેરફારો" "આ ઉપકરણ માટે તમારી ઍક્સેસ" "તમારા ઑફિસના એકાઉન્ટ સાથે સંકળાયેલો ડેટા, જેમ કે ઇમેઇલ અને કૅલેન્ડર" "તમારા ડિવાઇસમાંની ઍપની સૂચિ" "પ્રત્યેક ઍપ્લિકેશનમાં વપરાયેલ સમય અને ડેટા" "સૌથી તાજેતનો નેટવર્ક ટ્રાફિક લૉગ" "સૌથી તાજેતરનો બગ રિપોર્ટ" "સૌથી તાજેતરનો સુરક્ષા લૉગ" "કંઈ નહીં" "ઍપ્લિકેશનો ઇન્સ્ટૉલ કરી છે" "ઍપની સંખ્યા અંદાજિત છે. તેમાં Play સ્ટોરની બહારથી ઇન્સ્ટૉલ કરેલી ઍપનો કદાચ સમાવેશ ન હોય." "{count,plural, =1{ઓછામાં ઓછી # ઍપ}one{ઓછામાં ઓછી # ઍપ}other{ઓછામાં ઓછી # ઍપ}}" "સ્થાન માટેની પરવાનગીઓ" "માઇક્રોફોન માટેની પરવાનગીઓ" "કૅમેરા માટેની પરવાનગીઓ" "ડિફૉલ્ટ ઍપ" "{count,plural, =1{# ઍપ}one{# ઍપ}other{# ઍપ}}" "ડિફૉલ્ટ કીબોર્ડ" "%s પર સેટ કરેલ" "હંમેશાં ચાલુ VPN ચાલુ કર્યું" "તમારી વ્યક્તિગત પ્રોફાઇલમાં હંમેશાં ચાલુ VPN ચાલુ કર્યું" "તમારી કાર્ય પ્રોફાઇલમાં હંમેશાં ચાલુ VPN ચાલુ કર્યું" "વૈશ્વિક HTTP પ્રોક્સી સેટ કરી" "વિશ્વસનીય ઓળખપત્રો" "તમારી વ્યક્તિગત પ્રોફાઇલમાંનાં વિશ્વસનીય ઓળખપત્રો" "તમારા કાર્યાલયની પ્રોફાઇલમાંનાં વિશ્વસનીય ઓળખપત્રો" "{count,plural, =1{# CA પ્રમાણપત્ર}one{# CA પ્રમાણપત્ર}other{# CA પ્રમાણપત્ર}}" "વ્યવસ્થાપક ઉપકરણને લૉક કરી શકે છે અને પાસવર્ડ ફરીથી સેટ કરી શકે છે" "વ્યવસ્થાપક ડિવાઇસમાંનો બધો ડેટા કાઢી નાખી શકે છે" "ઉપકરણમાંનો બધો ડેટા કાઢી નાખતા પહેલાં, પાસવર્ડના પ્રયાસો નિષ્ફળ થયા" "કાર્ય પ્રોફાઇલનો ડેટા કાઢી નાખતા પહેલાં, પાસવર્ડના પ્રયાસો નિષ્ફળ થયા" "{count,plural, =1{# પ્રયાસ}one{# પ્રયાસ}other{# પ્રયાસ}}" "આ ડિવાઇસ તમારી સંસ્થા દ્વારા સંચાલિત થાય છે." "આ ઉપકરણનું સંચાલન %s દ્વારા થાય છે" " " "- %1$s" "વધુ જાણો" "{count,plural, =1{કૅમેરા ઍપ}one{કૅમેરા ઍપ}other{કૅમેરા ઍપ}}" "કૅલેન્ડર ઍપ્લિકેશન" "સંપર્ક ઍપ્લિકેશન" "{count,plural, =1{ઇમેઇલ ક્લાયન્ટ ઍપ}one{ઇમેઇલ ક્લાયન્ટ ઍપ}other{ઇમેઇલ ક્લાયન્ટ ઍપ}}" "નકશા ઍપ્લિકેશન" "{count,plural, =1{ફોન ઍપ}one{ફોન ઍપ}other{ફોન ઍપ}}" "બ્રાઉઝર ઍપ" "%1$s, %2$s" "%1$s, %2$s, %3$s" "ટ્યૂટોરિયલ" "સિસ્ટમ અપડેટ" "આ તમારા સિસ્ટમ સૉફ્ટવેરને સૌથી તાજેતરનાં વર્ઝન પર અપડેટ કરશે. તમારું ડિવાઇસ ફરી શરૂ થશે." "સિસ્ટમ અપડેટ, આ તમારા સિસ્ટમ સૉફ્ટવેરને સૌથી તાજેતરનાં વર્ઝન પર અપડેટ કરશે. તમારું ડિવાઇસ ફરી શરૂ થશે." "વિશે" "ડિવાઇસનું નામ" "પુનઃપ્રારંભ કરો" "કાનૂની માહિતી" "ત્રીજા પક્ષ તરફથી સૉર્સ કોડ" "Google કાનૂની" "લાઇસન્સ ડેટા અનુપલબ્ધ છે" "મૉડલ" "ડિવાઇસ મોડ" "સ્ટોરનો ડેમો" "Android TV OS વર્ઝન" "અનુક્રમ ક્રમાંક" "Android TV OS બિલ્ડ" "{count,plural, =1{તમે હવે ડેવલપર બનવાથી # પગલું દૂર છો}one{તમે હવે ડેવલપર બનવાથી # પગલું દૂર છો}other{તમે હવે ડેવલપર બનવાથી # પગલું દૂર છો}}" "જાહેરાતો" "જાહેરાત ID રીસેટ કરવા જેવા જાહેરાત સેટિંગ મેનેજ કરો." "જાહેરાતો, જાહેરાત ID રીસેટ કરવા જેવા જાહેરાત સેટિંગ મેનેજ કરો." "તમે હવે ડેવલપર છો!" "કોઈ જરૂર નથી, તમે પહેલાંથી જ ડેવલપર છો" "અજાણ" "SELinux સ્થિતિ" "બંધ છે" "પરવાનગીવાળું" "લાગુ કરી રહ્યું છે" "વધારાના સિસ્ટમ અપડેટ્સ" "નેટવર્ક મૉનિટર કરી શકાય છે" "થઈ ગયું" "{count,plural, =1{પ્રમાણપત્ર પર વિશ્વાસ કરો અથવા કાઢી નાખો}one{પ્રમાણપત્ર પર વિશ્વાસ કરો અથવા કાઢી નાખો}other{પ્રમાણપત્રો પર વિશ્વાસ કરો અથવા કાઢી નાખો}}" "સ્થિતિ" "નેટવર્ક, અનુક્રમ નંબર અને અન્ય માહિતી" "મેન્યુઅલ" "નિયમનકારી માહિતી" "આ ડિવાઇસ વિશે પ્રતિસાદ મોકલો" "બૂટલોડર પહેલેથી જ અનલૉક છે" "પહેલાં ઇન્ટરનેટ સાથે કનેક્ટ થાઓ" "ઇન્ટરનેટ સાથે કનેક્ટ થાઓ અથવા તમારા કૅરિઅરનો સંપર્ક કરો" "કૅરિઅર દ્વારા લૉક કરેલ ઉપકરણો પર અનુપલબ્ધ" "ઉપકરણ સુરક્ષા સુવિધા ચાલુ કરવા માટે કૃપા કરીને ઉપકરણને ફરી શરૂ કરો." "%1$s કુલ ઉપલબ્ધ\n\n%2$s ના રોજ છેલ્લે ચાલ્યું" "સાધન ID" "બેઝબેન્ડ વર્ઝન" "કર્નલ વર્ઝન" "અનુપલબ્ધ" "સ્થિતિ" "બૅટરીની સ્થિતિ" "બૅટરીનું સ્તર" "Bluetooth સરનામું" "ચાલુ થયાનો સમય" "કાનૂની માહિતી" "કૉપિરાઇટ" "લાઇસન્સ" "નિયમો અને શરતો" "સિસ્ટમ વેબવ્યૂ લાઇસન્સ" "ઉપભોક્તાની માહિતી" "તમને Android ટીવી પર જે કન્ટેન્ટ મળે છે, તે ઍપ ડેવલપર અને મૂવી સ્ટુડિયો જેવા ત્રીજા પક્ષના ભાગીદારો તેમજ Google તરફથી પણ આવે છે. વધુ માહિતી માટે, કૃપા કરીને ""g.co/tv/androidtvinfo"" જુઓ" "ઓકે" "નબળી" "ઠીક" "સારી" "ઉત્તમ" "ડિવાઇસનું MAC ઍડ્રેસ" "રેન્ડમ કરેલું MAC ઍડ્રેસ" "સિગ્નલ પ્રબળતા" "પ્રાઇવસી" "રેન્ડમ કરેલા MAC ઍડ્રેસનો ઉપયોગ કરો (ડિફૉલ્ટ)" "ડિવાઇસના MACનો ઉપયોગ કરો" "ઉપલબ્ધ નથી" "રેન્ડમ કરેલું MAC" "IP સરનામું" "Wi-Fi નેટવર્કનું નામ દાખલ કરો" "ઇન્ટરનેટ કનેક્શન" "કનેક્ટ કર્યુ" "કનેક્ટ થયેલ નથી" "ઇન્ટરનેટ ઍક્સેસ નથી" "સાચવેલું" "ખોટો પાસવર્ડ" "વાઇ-ફાઇનો પાસવર્ડ ખૂબ ટૂંકો છે" "સાઇન ઇન આવશ્યક છે" "અન્ય વિકલ્પો" "બધું જુઓ" "ઓછી જુઓ" "ઉપલબ્ધ નેટવર્ક" "નવું નેટવર્ક ઉમેરો" "ક્વિક કનેક્ટ" "ક્વિક કનેક્ટ સુવિધાથી, તમને તમારા ફોન પર QR કોડ સ્કૅન કરીને, ઝડપથી તમારા વાઇ-ફાઇથી કનેક્ટ થવામાં સહાય મળે છે." "સુરક્ષાનો પ્રકાર" "અન્ય નેટવર્ક…" "છોડો" "કોઈ નહીં" "WEP" "WPA/WPA2 PSK" "802.1x EAP" "સ્કૅન કરી રહ્યાં છે…" "%1$s માટે ગોઠવણી સાચવી શકાઈ નથી" "%1$s થી કનેક્ટ કરી શકાયું નથી" "%1$s શોધી શકાયું નથી" "Wi-Fi પાસવર્ડ માન્ય નથી" "Wi-Fi નેટવર્કે કનેક્શન સ્વીકાર્યું નથી" "શું %1$s પ્રૉક્સી અને IP સેટિંગને ગોઠવીએ?" "પ્રોક્સી સેટિંગ" "પ્રૉક્સી હોસ્ટનું નામ:" "પ્રૉક્સી પોર્ટ:" "આના માટેની બાયપાસ પ્રૉક્સી:" "IP સેટિંગ" "IP સરનામું:" "ગેટવે:" "નેટવર્ક પ્રીફિક્સની લંબાઈ:" "DNS 1:" "DNS 2:" "પ્રૉક્સી સેટિંગ માન્ય નથી" "IP સેટિંગ માન્ય નથી" "%1$s, સાચવેલ નેટવર્ક છે" "જોડાવા માટે QR કોડ સ્કૅન કરો" "ફરી પ્રયાસ કરો" "ઉપલબ્ધ નેટવર્ક જુઓ" "%1$s થી કનેક્ટ કરી રહ્યું છે" "%1$s માટે કન્ફિગરેશન સાચવી રહ્યાં છીએ" "કનેક્ટ કરો" "નેટવર્કને ભૂલી જાઓ" "આ સાચવેલ પાસવર્ડ સહિત આ નેટવર્કથી કનેક્ટ કરવા માટે ઉપયોગમાં લેવાયેલ માહિતીને સાફ કરી દે છે" " મોબાઇલ ફોનથી QR કોડ સ્કૅન કરીને વાઇ-ફાઇથી જોડાઓ અને સૂચના ફૉલો કરો.\n \n ""Android ફોન""માં સેટિંગ -> નેટવર્ક અને ઇન્ટરનેટ -> વાઇ-ફાઇ -> વાઇ-ફાઇ નેટવર્ક -> પસંદ કરો, વિગતવાર -> ડિવાઇસ ઉમેરો અને પછી QR કોડ સ્કૅન કરો." "રદ કરવા માટે, \'પાછળ\' જવા માટેનું બટન દબાવો" "ઓકે" "આગળ વધો" "નેટવર્ક બદલો" "બદલો" "બદલશો નહીં" "ઓકે" "નહીં (ભલામણ કરેલ)" "કોઈ નહીં" "મેન્યુઅલ" "DHCP" "સ્થિર" "સ્થિતિ માહિતી" "વિગતવાર વિકલ્પો" "માન્ય IP સરનામું દાખલ કરો" "માન્ય ગેટવે સરનામું દાખલ કરો" "માન્ય DNS સરનામું દાખલ કરો" "0 અને 32 વચ્ચે એક નેટવર્ક પ્રીફિક્સ લંબાઈ દાખલ કરો" "માન્ય IP સરનામું દાખલ કરો. \nઉદાહરણ: 192.168.1.128" "માન્ય IP સરનામું દાખલ કરો અથવા ખાલી છોડી દો. \nઉદાહરણ: 8.8.8.8" "માન્ય IP સરનામું દાખલ કરો અથવા ખાલી છોડો.\nઉદાહરણ: 8.8.4.4" "માન્ય IP સરનામું દાખલ કરો અથવા ખાલી છોડી દો. \nઉદાહરણ: 192.168.1.1" "માન્ય લંબાઈવાળું નેટવર્ક પ્રિફિક્સ દાખલ કરો.\nઉદાહરણ: 24" "હોસ્ટનું નામ માન્ય નથી" "બાકાત સૂચિ માન્ય નથી. બાકાત કરેલ ડોમેનની અલ્પવિરામથી-વિભાજિત સૂચિ દાખલ કરો." "પોર્ટ ફીલ્ડ ખાલી હોઈ શકતું નથી" "જો હોસ્ટ ફીલ્ડ ખાલી હોય, તો પોર્ટ ફીલ્ડ ખાલી છોડી દો" "પોર્ટ માન્ય નથી" "HTTP પ્રોક્સીનો ઉપયોગ બ્રાઉઝર દ્વારા કરવામાં આવે છે પરંતુ અન્ય ઍપ્લિકેશનો દ્વારા ઉપયોગમાં લઈ શકાશે નહીં" "માન્ય પોર્ટ દાખલ કરો.\nઉદાહરણ: 8080" "બાકાત કરેલ ડોમેનની અલ્પવિરામથી-વિભાજિત સૂચિ દાખલ કરો અથવા ખાલી છોડી દો.\nઉદાહરણ: example.com,mycomp.test.com,localhost" "માન્ય હોસ્ટનું નામ દાખલ કરો.\nઉદાહરણ: proxy.example.com" "%1$s માટે EAP પદ્ધતિ પસંદ કરો" "%1$s માટે phase2નું પ્રમાણીકરણ પસંદ કરો" "%1$s માટે ઓળખાણ દાખલ કરો" "%1$s માટે અનામી ઓળખાણ દાખલ કરો" "તમે %1$s સાથે કનેક્ટેડ છો" "નેટવર્ક કનેક્ટ થયું" "નેટવર્ક સાથે કનેક્ટ થયેલ નથી" "%1$s સાથે પહેલાંથી કનેક્ટ થયેલ છે. શું કોઈ ભિન્ન નેટવર્ક સાથે કનેક્ટ કરીએ?" "અજાણ્યું નેટવર્ક" "તમને વાઇ-ફાઇ નેટવર્ક બદલવાની પરવાનગી નથી." "ઓકે" "રદ કરો" "સ્ટોરેજ" "ઉપલબ્ધ" "કુલ સ્થાન: %1$s" "ગણતરી કરી રહ્યું છે..." "ઍપ્લિકેશનો" "ડાઉનલોડ" "ફોટા અને વીડિયો" "ઑડિઓ" "વિવિધ" "કૅશ કરેલ ડેટા" "બહાર કાઢો" "કાઢી નાખો અને ફોર્મેટ કરો" "ડિવાઇસ સ્ટોરેજ તરીકે કાઢી નાખો અને ફૉર્મેટ કરો" "દૂર કરવા યોગ્ય સ્ટોરેજ તરીકે કાઢી નાખો અને ફોર્મેટ કરો" "ઉપકરણ સ્ટોરેજ તરીકે ફોર્મેટ કરો" "કનેક્ટ થયેલ નથી" "આ સ્ટોરેજ પર ડેટા સ્થાનાંતરિત કરો" "અલગ સ્ટોરેજમાં ડેટા સ્થાનાંતરિત કરો" "બેક અપ લેવા માટે કોઈ ઍપ્લિકેશનો નથી" "આ ઉપકરણ સ્ટોરેજને ભૂલી જાઓ" "આ ડ્રાઇવમાં શામેલ ઍપ્લિકેશનો અથવા આ ડેટાનો ઉપયોગ કરવા, તેને ફરીથી પ્લગ કરો. વૈકલ્પિક રીતે, જો ડ્રાઇવ ઉપલબ્ધ ન હોય, તો તમે આ સ્ટોરેજને ભૂલવાનું પસંદ કરી શકો છો.\n\nજો તમે ભૂલી જાઓ પસંદ કરો, તો ડ્રાઇવમાં શામેલ તમામ ડેટા હંમેશ માટે ગુમ થઈ જશે.\n\nતમેે ઍપ્લિકેશનને પછીથી ફરી ઇન્સ્ટૉલ કરી શકો છો, આ ડ્રાઇવ પર સંગ્રહિત ડેટા ગુમ થઈ જશે." "ઉપકરણ સ્ટોરેજ" "દૂર કરવા યોગ્ય સ્ટોરેજ" "રીસેટ કરો" "સ્ટોરેજ ખાલી કરો" "કૅશ મેમરીનો ડેટા સાફ કરો" "%1$s ખાલી કરો" "સ્પેસ રોકતી હંગામી ફાઇલો સાફ કરે છે. ઍપની પસંદગીઓ કે ઑફલાઇન વીડિયો જેવા સાચવેલા ડેટાને આની કોઈ અસર થતી નથી તેમજ તમારે ઍપમાં ફરીથી સાઇન ઇન કરવાની પણ જરૂર રહેશે નહીં." "શું કૅશ મેમરીનો ડેટા સાફ કરીએ?" "આમ કરવાથી બધી ઍપનો કૅશ મેમરીનો ડેટા સાફ થઈ જશે." "ઍપ અનઇન્સ્ટૉલ કરો" "%1$s માઉન્ટ થયેલ છે" "%1$s માઉન્ટ કરી શકાયું નહીં" "USB સ્ટોરેજ ફરીથી કનેક્ટ કર્યું" "%1$s સલામત રીતે બહાર કાઢ્યું છે" "%1$s સલામત રીતે બહાર કાઢી શકાયું નથી" "બહાર કાઢવા માટે ડ્રાઇવ શોધી શકાઈ નથી" "%1$s ફોર્મેટ કરેલ છે" "%1$sને ફૉર્મેટ કરી શક્યાં નથી" "ઉપકરણ સ્ટોરેજ તરીકે ફૉર્મેટ કરો" "USB ડ્રાઇવને સુરક્ષિત કરવા માટે તેને ફૉર્મેટ કરવું જરૂરી છે. સુરક્ષિત રીતે ફૉર્મેટ કર્યા પછી, આ ડ્રાઇવ માત્ર આ ઉપકરણ પર જ કાર્ય કરશે. ફૉર્મેટ કરવું તે ડ્રાઇવ પર હાલમાં સંગ્રહિત તમામ ડેટાને કાઢી નાખે છે. ડેટાને ગુમાવવાનું ટાળવા માટે, તેનું બૅકઅપ લેવાનું વિચારો." "કાઢી નાખો અને ફોર્મેટ કરો" "ફૉર્મેટ કરવા પછી, તમે અન્ય ઉપકરણોમાં આ USB ડ્રાઇવનો ઉપયોગ કરી શકો છો. તમામ ડેટા કાઢી નાખવામાં આવશે. સૌપ્રથમ ઍપ્લિકેશનનોનો અન્ય ઉપકરણ સ્ટોરેજમાં બૅકઅપ લેવાનું વિચારો." "USB ડ્રાઇવને ફોર્મેટ કરી રહ્યાં છે…" "આમાં પળવારનો સમય લાગી શકે છે. કૃપા કરીને ડ્રાઇવને દૂર કરશો નહીં." "આના પર ડેટા સ્થાનાંતરિત કરવા માટે સ્ટોરેજ પસંદ કરો" "%1$s પર ડેટા ખસેડો" "તમારા ફોટો, ફાઇલો અને ઍપ્લિકેશન ડેટાને %1$s પર ખસેડો. આમાં થોડો સમય લાગી શકે છે. ખસેડવા દરમિયાન કેટલીક ઍપ્લિકેશનો ઠીકથી કામ કરશે નહીં." "હમણાં ખસેડો" "પછીથી ખસેડો" "%1$s પર ડેટા સ્થાનાંતરિત કર્યો" "%1$s પર ડેટા સ્થાનાંતરિત કરી શકાયો નથી" "%1$s પર ડેટા ખસેડી રહ્યાં છે…" "આમાં પળવારનો સમય લાગી શકે છે. કૃપા કરીને ડ્રાઇવને દૂર કરશો નહીં.\nખસેડવા દરમિયાન કેટલીક ઍપ્લિકેશનો ઠીકથી કામ કરશે નહીં." "આ ડ્રાઇવ ધીમી જણાય છે." "તમે ચાલુ રાખી શકો છો, પરંતુ આ સ્થાને ખસેડવામાં આવેલી ઍપ્લિકેશનો અટકાઈ શકે છે અને ડેટા ટ્રાંસ્ફરમાં વધુ સમય લાગી શકે છે. બહેતર પ્રદર્શન માટે વધુ ઝડપી ડ્રાઇવને ઉપયોગમાં લેવાનું વિચારો." "ફોર્મેટ" "ઍપ્લિકેશનોનું બેક અપ લો" "%1$s માં સ્ટોર કરેલ ઍપ્લિકેશનો" "%1$s માં સ્ટોર કરેલ ઍપ્લિકેશનો અને ડેટા" "%1$s ઉપલબ્ધ" "ઉપકરણ સ્ટોરેજ બહાર કાઢો" "આ ડિવાઇસ સ્ટોરેજ બહાર કાઢી નાખવા પર તેના પર રહેલી ઍપનો કાર્ય કરવાનું બંધ કરી દેશે. આ USB ડ્રાઇવને તે આ ડિવાઇસ પર જ કાર્ય કરે તે માટે ફૉર્મેટ કરેલું છે. તે કોઈપણ અન્ય પર કાર્ય કરશે નહીં." "%1$s બહાર કાઢી રહ્યાં છે…" "સ્ટોરેજ ઉપયોગમાં લેવાયો" "%1$s ને ખસેડી રહ્યાં છે…" "ખસેડવા દરમિયાન ડ્રાઇવને દૂર કરશો નહીં.\nજ્યાં સુધી ખસેડવાનું પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી આ ઉપકરણ પરની %1$s ઍપ્લિકેશન ઉપલબ્ધ થશે નહીં." "શું ઉપકરણ સ્ટોરેજ ભૂલી જઈએ?" "\'ભૂલી જાઓ\' સાથે આ ડ્રાઇવમાં સ્ટોર કરેલ તમારો બધો ડેટા કાયમ માટે ગુમ થઈ જશે. શું તમે આગળ વધવા માગો છો?" "ભૂલી જાઓ" "USB ડ્રાઇવ કનેક્ટ થઈ" "બ્રાઉઝ કરો" "ઉપકરણ સ્ટોરેજ તરીકે સેટ કરો" "દૂર કરવા યોગ્ય સ્ટોરેજ તરીકે સેટ કરો" "બહાર કાઢો" "%1$s દૂર કર્યું" "જ્યાં સુધી ડ્રાઇવ ફરીથી કનેક્ટ ન કરવામાં આવે ત્યાં સુધી કેટલીક ઍપ્લિકેશનો અનુપલબ્ધ રહેશે અથવા તો ઠીકથી કામ કરશે નહીં." "પર્યાપ્ત સંગ્રહ સ્થાન નથી." "ઍપ્લિકેશન અસ્તિત્વમાં નથી." "ઇન્સ્ટૉલ કરવાનું સ્થાન માન્ય નથી." "બાહ્ય મીડિયા પર સિસ્ટમ અપડેટ્સ ઇન્સ્ટૉલ કરી શકાતા નથી." "બાહ્ય મીડિયા પર ઉપકરણ વ્યવસ્થાપક ઇન્સ્ટૉલ કરી શકાતું નથી." "વધુ જાણો" "તારીખ" "સમય" "તારીખ સેટ કરો" "સમય સેટ કરો" "સમય ઝોન સેટ કરો" "%1$s, %2$s" "24-કલાક ફોર્મેટનો ઉપયોગ કરો" "%1$s (%2$s)" "સ્વચાલિત તારીખ અને સમય" "નેટવર્ક દ્વારા પ્રદાન કરવામાં આવેલ સમયનો ઉપયોગ કરો" "બંધ" "નેટવર્ક દ્વારા પ્રદાન કરવામાં આવેલ સમયનો ઉપયોગ કરો" "પરિવહન સ્ટ્રીમ-પ્રદેય સમયનો ઉપયોગ કરો" "બંધ" "બધી ઍપ અને સેવાઓ માટે" "આના દ્વારા તાજેતરમાં ઉપયોગ કરવામાં આવ્યો" "તાજેતરમાં કોઈ ઍપ દ્વારા ઍક્સેસ થયો નથી" "બધું જુઓ" "માઇક્રોફોન" "માઇક્રોફોનનો ઍક્સેસ" "તમારા રિમોટ પર માઇક્રોફોનનો ઍક્સેસ" "ઍપ દ્વારા માઇક્રોફોનનો ઍક્સેસ" "માઇક્રોફોનનો ઍક્સેસ બ્લૉક કરવામાં આવ્યો છે" "અનબ્લૉક કરવા માટે, માઇક્રોફોનના ઍક્સેસની મંજૂરી આપવા, તમારા ડિવાઇસ પરના પ્રાઇવસી સ્વિચને \'માઇક્રોફોન ચાલુ છે\' ધરાવતી સ્થિતિ પર ખસેડો." "કૅમેરા" "કૅમેરાનો ઍક્સેસ" "ઍપ દ્વારા કૅમેરાનો ઍક્સેસ" "કૅમેરાનો ઍક્સેસ બ્લૉક કરવામાં આવ્યો છે" "અનબ્લૉક કરવા માટે, કૅમેરાના ઍક્સેસની મંજૂરી આપવા, તમારા ડિવાઇસ પરના પ્રાઇવસી સ્વિચને \'કૅમેરા ચાલુ છે\' ધરાવતી સ્થિતિ પર ખસેડો." "માઇક્રોફોનનો ઍક્સેસ: %s" "જ્યારે ચાલુ કરવામાં આવે, ત્યારે માઇક્રોફોનનો ઉપયોગ કરવાની મંજૂરી ધરાવતી બધી ઍપ અને સેવાઓ તેનો ઍક્સેસ કરી શકશે.\n\nજ્યારે બંધ કરવામાં આવે, ત્યારે કોઈપણ ઍપ કે સેવાઓ માઇક્રોફોનનો ઍક્સેસ કરી શકશે નહીં. પણ તમે તમારા રિમોટ પર Assistantનું બટન દબાવીને હજી પણ કદાચ તમારા Google Assistant સાથે વાત કરી શકો.\n\nટીવી સાથે સંચાર કરવા માટે કસ્ટમ પ્રોટોકૉલનો ઉપયોગ કરતા ઑડિયો ડિવાઇસ પર કદાચ આ સેટિંગની અસર ન થાય." "રિમોટ પર માઇક્રોફોન સુવિધા ચાલુ કરી" "Google Assistant તમારા રિમોટ પર માઇક્રોફોન ઍક્સેસ કરી શકે છે. તમે તમારા રિમોટ પર Google Assistantનું બટન દબાવીને તમારા Assistant સાથે વાત કરી શકશો." "રિમોટ પર માઇક્રોફોન સુવિધા બંધ કરેલી છે" "તમે તમારા રિમોટનો ઉપયોગ કરીને તમારા Google Assistantનો ઉપયોગ કરી શકશો નહીં. Google Assistant બટનનો ઉપયોગ કરવા માટે, માઇક્રોફોનનો ઍક્સેસ ચાલુ કરો." "કૅમેરાનો ઍક્સેસ: %s" "જ્યારે ચાલુ કરવામાં આવે, ત્યારે પરવાનગી ધરાવતી બધી ઍપ અને સેવાઓ આ ડિવાઇસ પરના કોઈપણ કૅમેરાને ઍક્સેસ કરી શકે છે.\n\nકસ્ટમ પ્રોટોકૉલવાળા કૅમેરા પેરિફેરલ પર આ સેટિંગની કોઈ અસર નહીં થાય." "ચાલુ છે" "બંધ છે" "સ્થાન" "તે ઍપ્લિકેશનોને તમારા ઉપકરણના સ્થાનનો ઉપયોગ કરવા દો કે જેમણે તમારી પરવાનગી માગી છે" "સ્થાન સંમતિ" "મોડ" "તાજેતરની સ્થાન વિનંતી" "હાલમાં કોઈ ઍપ્લિકેશને સ્થાન વિનંતી કરી નથી" "વધુ બૅટરી ઉપયોગ" "ઓછો બૅટરી ઉપયોગ" "સ્થાનનું અનુમાન લગાવવા માટે Wi-Fi નો ઉપયોગ કરો" "સ્થાન સ્થિતિ" "સ્થાન સેવાઓ" "ચાલુ" "બંધ" "Google સ્થાન સેવાઓ" "3જા પક્ષની સ્થાન સેવાઓ" "સ્થાનની જાણ કરવી" "સ્થાન ઇતિહાસ" "Google, આ સુવિધાનો ઉપયોગ Google Now અને Google Maps જેવી પ્રોડક્ટમાં કરે છે. સ્થાનની જાણ કરવાનું ચાલુ કરવાથી, કોઈપણ Google પ્રોડક્ટ કે જે આ સુવિધાનો ઉપયોગ કરે છે તેને તમારા Google એકાઉન્ટના જોડાણમાં તમારા ડિવાઇસના સૌથી તાજેતરના સ્થાન ડેટાને સ્ટોર કરવા અને ઉપયોગમાં લેવા દે છે." "જ્યારે આ એકાઉન્ટ માટે સ્થાન ઇતિહાસ ચાલુ કરેલ હોય, ત્યારે Google, તમારી ઍપ્લિકેશનો દ્વારા ઉપયોગ માટે તમારા ડિવાઇસના સ્થાન ડેટાને સ્ટોર કરી શકે છે.\n\nઉદાહરણ તરીકે, Google Maps તમને દિશાનિર્દેશો આપી શકે છે અને Google Now તમને સફરમાં રહેલ ટ્રાફિક વિશે માહિતગાત કરી શકે છે.\n\nતમે કોઈપણ સમયે સ્થાન ઇતિહાસને બંધ કરી શકો છો, પરંતુ આવું કરવું તેને કાઢી નાખશે નહીં. તમારા સ્થાન ઇતિહાસને જોવા અને મેનેજ કરવા માટે, maps.google.com/locationhistoryની મુલાકાત લો." "સ્થાન ઇતિહાસ કાઢી નાખો" "આ, આ Google એકાઉન્ટ માટે આ ઉપકરણમાંથી સ્ટોર કરેલ તમામ સ્થાન ઇતિહાસને કાઢી નાખશે. તમે આ કાઢી નાખવાની ક્રિયાને પૂર્વવત્ કરી શકતાં નથી. Google Now સહિત કેટલીક ઍપ્લિકેશનો કામ કરવાનું બંધ કરી દેશે." "સ્ક્રીન રીડર" "ડિસ્પ્લે" "ક્રિયાપ્રતિક્રિયાના નિયંત્રણો" "ઑડિયો અને સ્ક્રીન પરની ટેક્સ્ટ" "પ્રાયોગિક" "સેવાઓ" "સેવા સેટિંગ" "com.google.android.marvin.talkback/com.google.android.marvin.talkback.TalkBackService" "ઉચ્ચ કોન્ટ્રાસ્ટ ટેક્સ્ટ" "બોલ્ડ ટેક્સ્ટ" "રંગ સુધારણા" "રંગ સુધારણાનો ઉપયોગ કરો" "રંગ મોડ" "લાલ-લીલો રંગ ન દેખાવાની સ્થિતિ" "લાલ-લીલો" "લાલ રંગ ન દેખાવાની સ્થિતિ" "લાલ-લીલો" "વાદળી-પીળો રંગ ન દેખાવાની સ્થિતિ" "વાદળી-પીળો" "ગ્રેસ્કેલ" "લાલ" "નારંગી" "પીળો" "લીલો" "સ્યાન" "વાદળી" "જાંબલી" "ગ્રે" "ઍક્સેસિબિલિટી શૉર્ટકટ" "ઍક્સેસિબિલિટી શૉર્ટકટ સક્ષમ કરો" "શૉર્ટકટ સેવા" "જ્યારે શૉર્ટકટ ચાલુ હોય, ત્યારે ઍક્સેસિબિલિટી સુવિધા શરૂ કરવા પાછળ અને નીચેના બન્ને બટનને 3 સેકન્ડ સુધી દબાવી રાખી શકો છો." "પગલાં લેવાનો સમય" "પગલાં લેવાનો સમય (ઍક્સેસિબિલિટીની સમયસમાપ્તિ)" "સમય" "સમયની આ પસંદગી બધી ઍપ દ્વારા સપોર્ટેડ નથી." "કૅપ્શન" "વીડિયો પર ઉપશીર્ષક ટેક્સ્ટ ઓવરલે માટે સેટિંગ" "પ્રદર્શન" "ચાલુ" "બંધ" "પ્રદર્શન વિકલ્પો" "ગોઠવો" "ભાષા" "ડિફૉલ્ટ" "ટેક્સ્ટ કદ" "ઉપશીર્ષકની શૈલી" "કસ્ટમ વિકલ્પો" "ફોન્ટ ફેમિલી" "ટેક્સ્ટ રંગ" "કિનારીનો પ્રકાર" "કિનારીનો રંગ" "પૃષ્ઠભૂમિ બતાવો" "પૃષ્ઠભૂમિનો રંગ" "પૃષ્ઠભૂમિની અસ્પષ્ટતા" "ઉપશીર્ષક આના જેવા દેખાશે" "ટેક્સ્ટની અસ્પષ્ટતા" "વિંડો બતાવો" "વિંડોનો રંગ" "વિંડોની અપારદર્શકતા" "કાળા પર સફેદ" "સફેદ પર કાળી" "કાળા પર પીળી" "વાદળી પર પીળી" "કસ્ટમ" "સફેદ" "કાળો" "લાલ" "લીલો" "વાદળી" "વાદળી" "પીળો" "મજેન્ટા" "ઑડિયો વર્ણન" "સપોર્ટ કરતી મૂવી અને શોમાં સ્ક્રીન પર શું થઈ રહ્યું છે તેનું વર્ણન સાંભળો" "સક્ષમ કરો" "ગોઠવણી" "%1$s નો ઉપયોગ કરીએ?" "%1$s, તમારી સ્ક્રીન વાંચી શકશે, અન્ય ઍપની ઉપર પોતાનું કન્ટેન્ટ બતાવી શકશે, ઍપ કે હાર્ડવેર સેન્સર સાથેની તમારી ક્રિયાપ્રતિક્રિયાઓ ટ્રૅક કરી શકશે તેમજ તમારા વતી અન્ય ઍપ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકશે." "%1$s બંધ કરીએ?" "ઓકે પસંદ કરવું, તે %1$s ને રોકશે." "ટેક્સ્ટ ટુ સ્પીચ" "એન્જિન ગોઠવણી" "પાસવર્ડ બોલો" "મનપસંદ એન્જિન" "વાણી દર" "નમૂનો ચલાવો" "વૉઇસ ડેટા ઇન્સ્ટૉલ કરો" "સામાન્ય" "ડિબગિંગ" "ઇનપુટ" "રેખાંકન" "નિરિક્ષણ કરી રહ્યું છે" "ઍપ્લિકેશનો" "જાગૃત રહો" "સ્ક્રીન ક્યારેય નિષ્ક્રિય થશે નહીં" "HDCP તપાસણી" "HDMI ઓપ્ટિમાઇઝેશન" "હવે ફરીથી પ્રારંભ કરીએ?" "આ સેટિંગ અપડેટ કરવા માટે, તમારા ઉપકરણને પુનઃપ્રારંભ કરવાની જરૂર છે" "ક્યારેય તપાસશો નહીં" "ફક્ત DRM સામગ્રી માટે તપાસો" "હંમેશાં તપાસો" "Bluetooth HCI લોગિંગ" "ઇમેઇલ સરનામું" "USB ડિબગિંગ" "મોક સ્થાનોની મંજૂરી આપો" "ડિબગ ઍપ્લિકેશન પસંદ કરો" "ડિબગર માટે રાહ જુઓ" "USB પર ઍપ્લિકેશનો ચકાસો" "હાનિકારક વર્તણૂંક માટે ADB/ADT મારફતે ઇન્સ્ટૉલ કરવામાં આવેલી ઍપ્લિકેશનો તપાસો." "Wi-Fi વર્બોઝ લોગિંગ" "વાઇ-ફાઇ વર્બોઝ લૉગિંગ ચાલુ કરો" "ટચ બતાવો" "પોઇન્ટર સ્થાન" "લેઆઉટ બાઉન્ડ બતાવો" "GPU દૃશ્ય અપડેટ બતાવો" "હાર્ડવેર સ્તર બતાવો" "GPU ઓવરડ્રો બતાવો" "સપાટી અપડેટ્સ બતાવો" "વિંડો એનિમેશન સ્કેલ" "સંક્રમણ એનિમેશન સ્કેલ" "ઍનિમેટર અવધિ સ્કેલ" "સ્ટ્રિક્ટ મોડ ચાલુ કરેલ છે" "પ્રોફાઇલ GPU રેન્ડરિંગ" "ટ્રેસ સક્ષમ કરો" "પ્રવૃત્તિઓ રાખશો નહીં" "પૃષ્ઠભૂમિ પ્રક્રિયા સીમા" "બધા ANR બતાવો" "સક્રિય થાઓ" "ફક્ત DRM સામગ્રી માટે ઉપયોગ કરો" "મહત્તમ રિઝોલ્યુશન અથવા મહત્તમ ફ્રેમરેટ માટે પ્રદર્શનને ઓપ્ટિમાઇઝ કરો. આ ફક્ત અલ્ટ્રા HD પ્રદર્શનને પ્રભાવિત કરે છે. આ સેટિંગ બદલવાથી તમારું ઉપકરણ પુનઃપ્રારંભ થશે." "Bluetooth HCI સ્નૂપ લોગિંગ સક્ષમ કરો" "USB કનેક્ટ થયેલ હોય ત્યારે ડિબગ મોડ" "ડીબગ કરેલ ઍપ્લિકેશનો ક્રિયાન્વિત થતા પહેલાં ડીબગર જોડાઈ તેની રાહ જુએ છે" "ક્લિપ બાઉન્ડ, હાંસિયાં વગેરે બતાવો" "GPU સાથે દોરાઈ ત્યારે વિંડોઝની અંદરના દૃશ્યોને પ્રકાશિત કરો" "હાર્ડવેર સ્તરો અપડેટ થાય ત્યારે તેને લીલા રંગથી પ્રકાશિત કરો" "શ્રેષ્ઠથી અત્યંત ખરાબ: વાદળી રંગ, લીલા રંગ, આછા લાલ રંગ, લાલ રંગ" "જ્યારે તે અપડેટ થાય ત્યારે સમગ્ર વિંડો સપાટીને ફ્લેશ કરો" "જ્યારે મુખ્ય થ્રેડ પર ઍપ્લિકેશનો લાંબી કામગીરીઓ કરે ત્યારે સ્ક્રીનને ફ્લેશ કરો" "adb shell dumpsys gfxinfo માં રીડિંગ સમય માપો" "અજાણ્યા સ્રોતો" "Play Store સિવાયનાં અન્ય સ્રોતોથી ઍપ્લિકેશનોનાં ઇન્સ્ટૉલેશનની મંજૂરી આપો" "અજાણ્યા સ્રોતોને મંજૂરી આપો" "તમારું ડિવાઇસ અને વ્યક્તિગત ડેટા અજાણ્યા સ્રોતોની ઍપ દ્વારા હુમલા માટે વધુ સંવેદનશીલ છે. તમે સંમત થાઓ છો કે આ ઍપનાં ઉપયોગ કરવાથી તમારા ડિવાઇસને થતી કોઈપણ ક્ષતિ કે ડેટાના નુકસાન માટે એકમાત્ર તમે જ જવાબદાર છો." "ક્યારેય નહીં" "DRM સામગ્રી માટે" "હંમેશાં" "શ્રેષ્ઠ રિઝોલ્યુશન" "શ્રેષ્ઠ ફ્રેમરેટ" "બંધ" "ઓવરડ્રો ક્ષેત્રો બતાવો" "ઓવરડ્રો કાઉન્ટર બતાવો" "કંઈ નહીં" "કોઈ નહીં" "એનિમેશન બંધ" "એનિમેશન સ્કેલ .5x" "એનિમેશન સ્કેલ 1x" "એનિમેશન સ્કેલ 1.5x" "એનિમેશન સ્કેલ 2x" "એનિમેશન સ્કેલ 5x" "એનિમેશન સ્કેલ 10x" "બંધ" "બાર તરીકે સ્ક્રીન પર" "માનક સીમા" "કોઈ પૃષ્ઠભૂમિ પ્રક્રિયાઓ નથી" "વધુમાં વધુ 1 પ્રક્રિયા" "સૌથી વધુ 2 પ્રક્રિયા" "વધુમાં વધુ 3 પ્રક્રિયાઓ" "વધુમાં વધુ 4 પ્રક્રિયા" "ખૂબ જ ધીમી" "ધીમી" "સામાન્ય" "ઝડપી" "ખૂબ ઝડપી" "%1$s સેટિંગ" "વર્તમાન કીબોર્ડ" "ગોઠવો" "કીબોર્ડ વિકલ્પો" "વર્તમાનની ઑટોમૅટિક રીતે ભરવાની સુવિધા" "ઑટોમૅટિક રીતે ભરવાની સુવિધા પસંદ કરો" "કંઈ નહીં" "<b>ખાતરી કરો કે તમે આ ઍપનો વિશ્વાસ કરો છો</b> <br/> <br/> <xliff:g id=app_name example=પાસવર્ડ સેવા>%1$s</xliff:g> શું ઑટોમૅટિક રીતે ભરી શકાય તે નક્કી કરવા માટે તમારી સ્ક્રીન પરની વસ્તુઓનો ઉપયોગ કરે છે." "ગણતરી કરી રહ્યું છે…" "તમારું Wi-Fi નેટવર્ક પસંદ કરો" "નામ બદલો" "Wi-Fi પ્રદર્શન" "પિન આવશ્યક છે" "આના ઉપયોગથી ક્રિયા પૂર્ણ કરો" "શું આ ક્રિયા માટે હંમેશાં આ વિકલ્પનો ઉપયોગ કરીએ?" "હંમેશાં ઉપયોગ કરો" "ફક્ત એક વાર" "કોઈ ઍપ્લિકેશન આ ક્રિયા કરી શકતી નથી." "પાછળ" "ઇનપુટ" "કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક કન્ટ્રોલ (CEC)" "ડિવાઇસ નિયંત્રણ સેટિંગ" "બ્લૂ-રે" "કેબલ" "DVD" "ગેમ કન્સોલ" "ઑક્સ" "કસ્ટમ નામ" "%1$s ઇનપુટ માટે નામ દાખલ કરો." "છુપાવેલ" "આ ઇનપુટ બતાવો" "નામ" "HDMI નિયંત્રણ" "ટીવીને HDMI ઉપકરણોને નિયંત્રિત કરવાની મંજૂરી આપો" "ઉપકરણ ઑટો પાવર બંધ" "ટીવી સાથે HDMI ઉપકરણોને બંધ કરો" "ટીવી ઑટો પાવર ચાલુ" "HDMI ઉપકરણ સાથે TV ચાલુ કરો" "{count,plural, =1{કનેક્ટેડ ઇનપુટ}one{કનેક્ટેડ ઇનપુટ}other{કનેક્ટેડ ઇનપુટ}}" "{count,plural, =1{સ્ટેન્ડબાય ઇનપુટ}one{સ્ટેન્ડબાય ઇનપુટ}other{સ્ટેન્ડબાય ઇનપુટ}}" "{count,plural, =1{કનેક્ટ કર્યા વિનાના ઇનપુટ}one{કનેક્ટ કર્યા વિનાના ઇનપુટ}other{કનેક્ટ કર્યા વિનાના ઇનપુટ}}" "તમારા એકાઉન્ટમાં ઍપ્લિકેશનો અને અન્ય સામગ્રીની ઍક્સેસને પ્રતિબંધિત કરો" "પ્રતિબંધિત પ્રોફાઇલ" "%1$s દ્વારા નિયંત્રિત" "આ ઍપ્લિકેશન પ્રતિબંધિત પ્રોફાઇલમાં સમર્થિત નથી" "આ ઍપ્લિકેશન તમારા એકાઉન્ટ્સને નિયંત્રિત કરી શકે છે" "સ્થાન" "ઍપ્લિકેશનોને તમારી સ્થાન માહિતીનો ઉપયોગ કરવા દો" "પ્રતિબંધિત પ્રોફાઇલમાં દાખલ થાઓ" "પ્રતિબંધિત પ્રોફાઇલથી બહાર નીકળો" "પ્રતિબંધિત પ્રોફાઇલ કાઢી નાખો" "પ્રતિબંધિત પ્રોફાઇલ બનાવો" "સેટિંગ" "મંજૂર ઍપ્લિકેશનો" "મંજૂરી છે" "મંજૂરી નથી" "પ્રતિબંધોને કસ્ટમાઇઝ કરો" "એક પળ…" "પિન બદલો" "પ્રતિબંધિત પ્રોફાઇલ બનાવીએ?" "પહેલેથી બનાવેલી છે" "છોડો" "પિન બનાવો" "પ્રતિબંધિત પ્રોફાઇલ દાખલ કરીએ?" "કોઈ પ્રતિબંધિત પ્રોફાઇલ નથી" "પહેલેથી જ દાખલ કરી છે" "%1$s\n%2$s" "આ ઍપ્લિકેશન તમારા એકાઉન્ટ્સને ઍક્સેસ કરી શકે છે. %1$s દ્વારા નિયંત્રિત" "આ ચેનલ જોવા માટે પિન દાખલ કરો" "આ પ્રોગ્રામ જોવા માટે પિન દાખલ કરો" "પિન દાખલ કરો" "એક નવો પિન સેટ કરો" "નવો પિન ફરી દાખલ કરો" "જૂનો પિન દાખલ કરો" "તમે 5 વાર ખોટો પિન દાખલ કર્યો છે.\n%1$d સેકન્ડમાં ફરી પ્રયાસ કરો." "ખોટો પિન, ફરી પ્રયાસ કરો" "ફરી પ્રયાસ કરો, પિન મેળ ખાતો નથી" "%1$s માટે પાસવર્ડ દાખલ કરો" "ચાલુ રાખવા માટે %1$s પસંદ કરો." "થઈ ગયું" "સફળતાપૂર્વક કનેક્ટ થયું" "પહેલેથી કનેક્ટેડ છે" "સફળતાપૂર્વક સચવાઈ" "વર્ઝન %1$s" "ખોલો" "ફરજિયાત બંધ કરો" "જો તમે કોઈ ઍપ્લિકેશનને ફરજિયાત બંધ કરો છો, તો તે અયોગ્ય રીતે વર્તી શકે છે." "અનઇન્સ્ટૉલ કરો" "અપડેટ અનઇન્સ્ટૉલ કરો" "આ Android સિસ્ટમ ઍપ્લિકેશન માટેનાં તમામ અપડેટ્સ અનઇન્સ્ટૉલ થશે." "બંધ કરો" "શું તમે આ ઍપ્લિકેશનને અક્ષમ કરવા માગો છો?" "સક્ષમ કરો" "શું તમે આ ઍપ્લિકેશન સક્ષમ કરવા માગો છો?" "ઉપયોગ કરેલો સ્ટોરેજ" "%2$s માં %1$s ઉપયોગમાં" "ડેટા સાફ કરો" "આ તમામ ઍપનો ડેટા કાયમ માટે ડિલીટ કરવામાં આવશે.\nઆમાં તમામ ફાઇલો, સેટિંગ, એકાઉન્ટ, ડેટાબેઝ વગેરેનો સમાવેશ થાય છે." "ડિફૉલ્ટ સાફ કરો" "કેટલીક ક્રિયાઓ માટે આ ઍપને લોંચ કરવા માટે સેટ કરો" "કોઈ ડિફૉલ્ટ સેટ કરેલ નથી" "કૅશ સાફ કરો" "સૂચનાઓ" "ત્રીજા પક્ષ તરફથી સૉર્સ કોડ" "પરવાનગીઓ" "ઍપ્લિકેશન અનુપલબ્ધ છે" "બિનવપરાયેલી ઍપ" "ઓકે" "કન્ફર્મ કરો" "રદ કરો" "ચાલુ" "બંધ" "સ્ક્રીન બંધ કરો" "સ્ક્રીન સેવર" "હવે પ્રારંભ કરો" "ક્યારે શરૂ કરવું" "સ્ક્રીન સેવર, નિષ્ક્રિયતાની આ અવધિ પછી શરૂ થાય છે. જો કોઈ સ્ક્રીન સેવર પસંદ કરેલ ન હોય, તો ડિસ્પ્લે બંધ થઈ જાય છે." "%1$s ની નિષ્ક્રિયતા પછી" "ડિસ્પ્લે બંધ કરો" "પાવર અને ઊર્જાનું સેટિંગ કન્ફર્મ કરો" "તમારા ટીવીને લાંબો સમય ચાલુ રાખી મૂકવાથી ઊર્જા વપરાશ વધી શકે છે" "ઊર્જા બચતનું સેટિંગ બંધ કરો" "મીડિયા પ્લેબૅક જોતી વખતે ડિસ્પ્લેને બંધ થતું અટકાવવા માટે કૃપા કરીને કન્ફર્મ કરો, જેનાથી ઉર્જાનો વપરાશ વધવાની સંભાવના છે." "નિષ્ક્રિય હોય ત્યારે" "જોતી વખતે" "ઑટોમૅટિક રીતે બંધ કરો" "નિષ્ક્રિય હોય ત્યારે ઑટોમૅટિક રીતે બંધ કરો" "જોતી વખતે ઑટોમૅટિક રીતે બંધ કરો" "\"નિષ્ક્રિય હોય ત્યારે\" ટાઇમરનો સમયગાળો \"જોતા હોય ત્યારે\" ટાઇમર કરતાં વધુ ટૂંકો હોવો આવશ્યક છે" "\"જોતા હોય ત્યારે\" ટાઇમરનો સમયગાળો \"નિષ્ક્રિય હોય ત્યારે\" ટાઇમર કરતાં વધુ લાંબો હોવો આવશ્યક છે" "સ્ટેન્ડબાયમાં નેટવર્ક કનેક્શન સીમિત કરો" "સ્ટેન્ડબાય મોડમાં ઓછી ઊર્જાનો વપરાશ કરે છે" "સ્ટેન્ડબાય મોડ દરમિયાન તમારા ટીવીને તમારા નેટવર્કથી ડિસ્કનેક્ટ કરવામાં આવશે, જોકે તમને ઑટોમૅટિક અપડેટ પ્રાપ્ત થતી રહેશે. આમ કરવાથી તમારું ટીવી કદાચ ઓછી ઊર્જાનો વપરાશ કરે, જોકે તેનો અર્થ એ પણ થાય છે કે સ્ટેન્ડબાય મોડ દરમિયાન તમે કાસ્ટ કરવા જેવી સુવિધાઓ અને Google Assistantનો ઉપયોગ કરી શકશો નહીં." "સ્ટેન્ડબાય મોડમાં નેટવર્ક કનેક્શનને મંજૂરી આપો" "સ્ટેન્ડબાય મોડમાં નેટવર્ક કનેક્શનને મંજૂરી આપવાથી સ્ટેન્ડબાયમાંની ઊર્જાના વપરાશમાં વધારો થશે." "બેકઅપ લેવાયેલ ડેટા અત્યારે કોઇ એકાઉન્ટ સ્ટોર કરી રહ્યું નથી" "વાઇ-ફાઇ પાસવર્ડ, બુકમાર્ક અન્ય સેટિંગ અને ઍપ ડેટાનું બૅકઅપ લેવાનું રોકીએ અને Google સર્વર પરની બધી કૉપિ કાઢી નાખીએ?" "મારા ડેટાનું બેક અપ લો" "બેકઅપ એકાઉન્ટ" "સ્વયંચાલિત પુનઃસ્થાપના" "ઉપકરણ રીસેટ કરો" "આમ કરવાથી તમારા ડિવાઇસને ડિફૉલ્ટ સેટિંગ પર રિસ્ટોર કરવામાં આવશે તેમજ બધો ડેટા, એકાઉન્ટ, ફાઇલો અને ડાઉનલોડ કરેલી ઍપ પણ કાઢી નાખવામાં આવશે." "આમ કરવાથી તમારા ડિવાઇસને ડિફૉલ્ટ સેટિંગ પર રિસ્ટોર કરવામાં આવશે તેમજ બધો ડેટા, એકાઉન્ટ, ફાઇલો ડાઉનલોડ કરેલી ઍપ પણ કાઢી નાખવામાં આવશે." "ફેક્ટરી રીસેટ, આમ કરવાથી તમારા ડિવાઇસને ડિફૉલ્ટ સેટિંગ પર રિસ્ટોર કરવામાં આવશે તેમજ બધો ડેટા, એકાઉન્ટ, ફાઇલો અને ડાઉનલોડ કરેલી ઍપ પણ કાઢી નાખવામાં આવશે." "આ ડિવાઇસ પરની તમારી બધી વ્યક્તિગત માહિતી અને ડાઉનલોડ કરેલી ઍપ કાઢી નાખીએ? તમે આ ક્રિયાને પાછી નથી વાળી શકતાં!" "દરેક વસ્તુ કાઢી નાખો" "તમારા %1$s માટે નામ પસંદ કરો" "અન્ય ડિવાઇસ પરથી કાસ્ટ અથવા કનેક્ટ કરતી વખતે ઓળખવામાં સરળતા રહે તે માટે તમારા ડિવાઇસને નામ આપો." "Android TV" "લિવિંગ રૂમ ટીવી" "ફેમિલી રૂમ ટીવી" "બેડરૂમ ટીવી" "કસ્ટમ નામ દાખલ કરો…" "આ %1$s નું નામ બદલો" "આ %1$s ને હાલમાં \"%2$s\" નામ આપવામાં આવ્યું છે" "તમારા ડિવાઇસનું નામ સેટ કરો" "જ્યારે તમારા ફોનમાંથી ફોટા, વીડિઓ અને વધુ કાસ્ટ કરી રહ્યાં હો, ત્યારે આ નામનો ઉપયોગ કરો" "બદલો" "બદલશો નહીં" "પરવાનગીઓ" "ઍપ્લિકેશન પરવાનગીઓ" "%2$d માંથી %1$d ઍપ્લિકેશનો મંજૂર કરી" "Bluetooth પરવાનગી વિનંતી" "Android TV OS સુરક્ષા પૅચ લેવલ" "ઍપ્લિકેશન પસંદ કરો" "(પ્રાયોગિક)" "સુરક્ષિત મોડ પર રીબૂટ કરો" "શું તમે સલામત મોડમાં રીબૂટ કરવા માગો છો?" "આ તમે ઇન્સ્ટૉલ કરેલ તમામ તૃતીય પક્ષ ઍપ્લિકેશનોને અક્ષમ કરશે. જ્યારે તમે ફરીથી રીબૂટ કરશો ત્યારે તે પુનઃસ્થાપિત કરવામાં આવશે." "બગ રિપોર્ટ કૅપ્ચર કરી રહ્યાં છીએ" "ઉપલબ્ધ વર્ચ્યુઅલ કીબોર્ડ" "કીબોર્ડ મેનેજ કરો" "મંજૂરી છે" "મંજૂરી નથી" "વપરાશ ઍક્સેસ" "વપરાશનો ઍક્સેસ કોઈ ઍપને તમે કઈ અન્ય ઍપ અને કેટલીવાર ઉપયોગ કરી રહ્યાં છો તેમજ તમારા કૅરિઅર, ભાષા સેટિંગ અને અન્ય વિગતોને ટ્રૅક કરવાની મંજૂરી આપે છે." "ઊર્જા ઑપ્ટિમાઇઝેશન" "ઍપની ઊર્જા વપરાશને ઑપ્ટિમાઇઝ કરો" "કોઈપણ ઍપને ઑપ્ટિમાઇઝ કરવાની જરૂર નથી" "ઑપ્ટિમાઇઝ કરેલ નથી" "ઉર્જાના વપરાશને ઑપ્ટિમાઇઝ કરી રહ્યાં છીએ" "ઊર્જા ઑપ્ટિમાઇઝેશન ઉપલબ્ધ નથી" "નોટિફિકેશન ઍક્સેસ" "કોઈ ઇન્સ્ટૉલ કરેલ ઍપએ નોટિફિકેશન ઍક્સેસની વિનંતી કરી નથી." "સંપર્ક નામ અને તમને મળતા સંદેશાના ટેક્સ્ટ જેવી વ્યક્તિગત માહિતી સહિતની બધી નોટિફિકેશન વાંચવામાં આ બધી ઍપ સમર્થ રહેશે. તે આ નોટિફિકેશનને છોડી દેવા અથવા તેમાં રહેલા ક્રિયા બટનોને ટ્રિગર કરવામાં પણ સમર્થ રહેશે." "સિસ્ટમ માટે આવશ્યક" "ડિરેક્ટરીનો ઍક્સેસ" "આ ઍપ પાસે અમુક ચોક્કસ ડિરેક્ટરીનો ઍક્સેસ કરવાની પરવાનગી હોય છે." "%1$s (%2$s)" "અન્ય ઍપની ઉપર ડિસ્પ્લે કરો" "અન્ય ઍપની ઉપર ડિસ્પ્લે થવાની મંજૂરી આપો" "આ ઍપને તમે ઉપયોગ કરી રહ્યાં હોય તેવી અન્ય ઍપમાં સૌથી ઉપર ડિસ્પ્લે થવાની મંજૂરી આપો. કદાચ તે તમારા અન્ય ઍપના ઉપયોગમાં દખલ કરી શકે છે અથવા તેમના દેખાવામાં કે કામ કરવામાં ફેરફાર કરી શકે છે." "સિસ્ટમ સેટિંગમાં ફેરફાર કરો" "સિસ્ટમ સેટિંગમાં ફેરફાર કરી શકે છે" "આ પરવાનગી એક ઍપને સિસ્ટમ સેટિંગમાં ફેરફાર કરવાની મંજૂરી આપે છે." "હા" "ના" "બધી ફાઇલોનો ઍક્સેસ" "બધી ફાઇલોને મેનેજ કરવા ઍક્સેસની મંજૂરી આપો" "આ ઍપને આ ડિવાઇસ અથવા કોઈપણ કનેક્ટેડ સ્ટોરેજ વૉલ્યૂમ પરની બધી ફાઇલો વાંચવા, ફેરફાર કરવા અને ડિલીટ કરવાની મંજૂરી આપો. જો મંજૂરી આપવામાં આવે, તો ઍપ તમને જાણ કર્યા વિના ફાઇલોને ઍક્સેસ કરી શકે છે." "ચિત્ર-માં-ચિત્ર" "ચિત્રમાં-ચિત્રને મંજૂરી આપો" "ઇન્સ્ટૉલ કરેલી કોઈપણ ઍપ ચિત્ર-માં-ચિત્રને સપોર્ટ કરતી નથી" "જ્યારે ઍપ ખુલ્લી હોય અથવા તમે તેમાંથી બહાર આવી ગયા હોય (ઉદાહરણ તરીકે, વીડિઓ જોવાનું ચાલુ રાખવા માટે), ત્યારે ઍપને ચિત્ર-માં-ચિત્ર વિંડો બનાવવાની મંજૂરી આપો. આ વિંડો તમે ઉપયોગ કરતા હોય તે અન્ય ઍપની સૌથી ઉપર પ્રદર્શિત થાય છે." "ઍપને અલાર્મ સેટ કરવાની અને સમય આધારિત ઍક્શન શેડ્યૂલ કરવાની મંજૂરી આપો. આ ઍપને બૅકગ્રાઉન્ડમાં ચાલવા દે છે, જેને કારણે પાવરનો વધુ વપરાશ થઈ શકે છે.\n\nજો આ પરવાનગી બંધ હોય, તો આ ઍપ દ્વારા શેડ્યૂલ કરવામાં આવેલા હાલના અલાર્મ અને સમય આધારિત ઇવેન્ટ કામ કરશે નહીં." "સ્ક્રીન ચાલુ કરો" "સ્ક્રીન ચાલુ કરવાની મંજૂરી આપો" "ઍપને સ્ક્રીન ચાલુ કરવાની મંજૂરી આપો. જો મંજૂરી આપી હોય, તો ઍપ તમારા સ્પષ્ટ હેતુ વિના કોઈપણ સમયે સ્ક્રીન ચાલુ કરી શકશે." "ઍપનો વિશિષ્ટ ઍક્સેસ" "%1$s, %2$s" "ઑડિયો" "ઑડિયો રેકોર્ડ કરો" "ઑડિયો રેકોર્ડ કરવાનું રોકવા માટે બંધ કરો" "તાત્કાલિક ઑડિયો રેકોર્ડ કરવાનું શરૂ કરવા માટે ચાલુ કરો" "રેકોર્ડ કરેલા ઑડિયો ચલાવો" "રેકોર્ડ કરેલા ઑડિયો સાચવો" "ઑડિયો વાંચવાનું શરુ કરવામાં લાગતો સમય" "ઑડિયો રેકોર્ડ કરવામાં લાગતો સમય" "ખાલી ઑડિયોનો સમય" "રેકોર્ડેડ ઑડિયો સૉર્સ" "આગલા રેકોર્ડિંગ માટે, રેકોર્ડેડ સૉર્સ પસંદ કરો" "રેકોર્ડેડ માઇક્રોફોન" "ઑડિયો રેકોર્ડિંગ શરૂ કરવાનું નિષ્ફળ રહ્યું." "ઑડિયો રેકોર્ડ કરવાનું નિષ્ફળ રહ્યું." "શું અન્ય બ્લૂટૂથ ડિવાઇસને બતાવીએ?" "કોઈ ઍપ તમારા ટીવીને %1$d સેકન્ડ માટે અન્ય બ્લૂટૂથ ડિવાઇસ પર બતાવવા માગે છે." "ક્રિયાને મંજૂરી નથી" "વૉલ્યૂમ બદલી શકાતું નથી" "કૉલ કરવાની મંજૂરી નથી" "SMSની મંજૂરી નથી" "કૅમેરાની મંજૂરી નથી" "સ્ક્રીનશૉટની મંજૂરી નથી" "આ ઍપ ખોલી શકાતી નથી" "જો તમને કોઈ પ્રશ્નો હોય, તો તમારા IT વ્યવસ્થાપકનો સંપર્ક કરો" "વધુ વિગતો" "તમારા વ્યવસ્થાપક સેટિંગ, પરવાનગીઓ, કૉર્પોરેટ ઍક્સેસ, નેટવર્ક પ્રવૃત્તિ અને ડિવાઇસની સ્થાન માહિતી સહિત તમારી ઑફિસની પ્રોફાઇલ સાથે સંકળાયેલ ઍપ અને ડેટાને મૉનિટર અને મેનેજ કરી શકે છે." "તમારા વ્યવસ્થાપક સેટિંગ, પરવાનગીઓ, કૉર્પોરેટ ઍક્સેસ, નેટવર્ક પ્રવૃત્તિ અને ડિવાઇસની સ્થાન માહિતી સહિત આ વપરાશકર્તા સાથે સંકળાયેલ ઍપ અને ડેટાને મૉનિટર અને મેનેજ કરી શકે છે." "તમારા વ્યવસ્થાપક સેટિંગ, પરવાનગીઓ, કૉર્પોરેટ ઍક્સેસ, નેટવર્ક પ્રવૃત્તિ અને ડિવાઇસની સ્થાન માહિતી સહિત આ ડિવાઇસ સાથે સંકળાયેલ ઍપ અને ડેટાને મૉનિટર અને મેનેજ કરી શકે છે." "ઑફિસની પ્રોફાઇલ કાઢી નાખો" "ડિવાઇસ વ્યવસ્થાપક ઍપ" "આ ઉપકરણ વ્યવસ્થાપક ઍપ્લિકેશનને નિષ્ક્રિય કરો" "ઍપ્લિકેશન અનઇન્સ્ટૉલ કરો" "નિષ્ક્રિય અને અનઇન્સ્ટૉલ કરો" "ડિવાઇસ ઍડમિન ઍપ" "ડિવાઇસ વ્યવસ્થાપક ઍપ સક્રિય કરીએ?" "આ ઉપકરણ વ્યવસ્થાપક ઍપ્લિકેશન સક્રિય કરો" "આ વ્યવસ્થાપક ઍપ્લિકેશનને સક્રિય કરવું ઍપ્લિકેશન %1$sને નીચેની ક્રિયાઓ કરવાની મંજૂરી આપશે:" "આ ડિવાઇસને %1$s દ્વારા મેનેજ અને મોનિટર કરવામાં આવશે." "આ વ્યવસ્થાપક ઍપ્લિકેશન સક્રિય છે અને ઍપ્લિકેશન %1$sને નીચેની ક્રિયાઓ કરવાની મંજૂરી આપે છે:" "આગળ વધવાથી, તમારા વપરાશકર્તાને તમારા વ્યવસ્થાપક દ્વારા મેનેજ કરવામાં આવશે કે જેઓ વ્યક્તિગત ડેટા ઉપરાંત સંકળાયેલ ડેટાને પણ સ્ટોર કરી શકે છે.\n\nતમારા વ્યવસ્થાપક સેટિંગ, ઍક્સેસ, ઍપ અને નેટવર્ક પ્રવૃત્તિ અને તમારા ડિવાઇસની સ્થાન માહિતી સહિત, વપરાશકર્તાથી સંબંધિત ડેટાને મૉનિટર અને મેનેજ કરી શકે છે." "બગ રિપોર્ટ શેર કરીએ?" "તમારા IT વ્યવસ્થાપકે આ ડિવાઇસની સમસ્યા નિવારણમાં સહાય માટે બગ રિપોર્ટની વિનંતી કરી છે. ઍપ અને ડેટા શેર કરવામાં આવી શકે છે." "તમારા IT વ્યવસ્થાપક એ આ ઉપકરણની સમસ્યા નિવારણમાં સહાય માટે બગ રિપોર્ટની વિનંતી કરી છે. ઍપ્લિકેશનો અને ડેટા શેર કરવામાં આવી શકે છે અને તમારા ઉપકરણને અસ્થાયી રૂપે ધીમું કરી શકે છે." "આ બગ રિપોર્ટ તમારા IT વ્યવસ્થાપક સાથે શેર કરવામાં આવી રહ્યો છે. વધુ વિગતો માટે તેમનો સંપર્ક કરો." "શેર કરો" "નકારો" "%1$s સાથે ઉપયોગમાં લેવાતું ડિવાઇસ" "કોઈ ડિવાઇસ મળ્યું નથી. ખાતરી કરો કે ડિવાઇસ ચાલુ છે અને કનેક્ટ કરવા માટે ઉપલબ્ધ છે." "ફરી પ્રયાસ કરો" "કંઈક ભૂલ આવી. ઍપ્લિકેશને ડિવાઇસ પસંદ કરવાની વિનંતી રદ કરી છે." "કનેક્શન સફળ થયું" "બધા બતાવો" "શોધી રહ્યાં છીએ" "પ્રમાણકર્તા પાસેથી એકાઉન્ટ ઉમેરો ઇન્ટેન્ટ ફરી મેળવવામાં નિષ્ફળ રહ્યાં." "એકાઉન્ટ ઉમેરવામાં નિષ્ફળ રહ્યાં અથવા એકાઉન્ટનો પ્રકાર ઉપલબ્ધ નથી." "ચૅનલ અને ઇનપુટ" "ચૅનલ, બાહ્ય ઇનપુટ" "ચૅનલ" "બાહ્ય ઇનપુટ" "ચિત્ર, સ્ક્રીન, સાઉન્ડ" "ચિત્ર" "સ્ક્રીન" "સાઉન્ડ" "પાવર અને ઊર્જા" "પાવર ચાલુ હોય ત્યારની વર્તણૂક" "રીસેટ કરો" "ટેલિવિઝન" "ઇથરનેટનો જોડાણ કરવાનો કોડ" "ઊર્જા મોડ" "જ્યારે ડિવાઇસ ઉપયોગમાં ન હોય ત્યારે આ સેટિંગ તેને અસર કરે છે" "આ ચાલુ કરે છે:" "તમે ચાલુ કરો છો તે ટીવી સુવિધાઓની સંખ્યા સાથે પાવરનો વપરાશ વધી શકે છે." "\"%s\" ચાલુ કરો" "મારું રિમોટ શોધો" "જો Google TVનું તમારું રિમોટ ખોવાઈ ગયું હોય, તો તેને શોધવા માટે સાઉન્ડ વગાડો" "તમારા Google TV પર એક બટન છે જેને તમે તમારા રિમોટ પર 30 સેકન્ડ માટે સાઉન્ડ ચલાવવા માટે પુશ કરી શકો છો. આ Google TVના માત્ર સપોર્ટેડ રિમોટ કન્ટ્રોલ સાથે કામ કરે છે.\n\nસાઉન્ડ બંધ કરવા માટે, તમારા રિમોટ પરનું કોઈપણ બટન દબાવો." "સાઉન્ડ વગાડો" "%1$s વૉલ્યૂમ" "તમે %1$s સ્પીકર પર Assistantના વૉલ્યૂમને નિયંત્રિત કરી શકો છો" "માત્ર %1$s ડિવાઇસ પરના વૉલ્યૂમને અસર કરે છે, ટીવી પર નહીં"