"Health Connect" "ઍપનો આરોગ્ય સંબંધિત ડેટાનો ઍક્સેસ મેનેજ કરો" "પરવાનગીઓ અને ડેટા" "તમારા ફોન પર આરોગ્ય અને ફિટનેસના ડેટાને મેનેજ કરો તથા કઈ ઍપ તે ઍક્સેસ કરી શકે, તે નિયંત્રિત કરો" "ડેટા અને ઍક્સેસ" "બધી કૅટેગરી" "બધી કૅટેગરી જુઓ" "કોઈ ડેટા નથી" "ઍપ પરવાનગીઓ" "તમારી ઍપ અને પરવાનગીઓ મેનેજ કરો" "%2$sમાંથી %1$s ઍપ પાસે ઍક્સેસ છે" "%2$sમાંથી %1$s ઍપ પાસે ઍક્સેસ છે" "%1$s ઍપ પાસે ઍક્સેસ છે" "%1$s ઍપ પાસે ઍક્સેસ છે" "{count,plural, =1{1 ઍપ ઍક્સેસ ધરાવે છે}one{# ઍપ ઍક્સેસ ધરાવે છે}other{# ઍપ ઍક્સેસ ધરાવે છે}}" "એકપણ નહીં" "એન્ટ્રીની વિગતો" "બૅકઅપ" "ડેટા સૉર્સ અને પ્રાધાન્યતા" "એકમો સેટ કરો" "પસંદગીઓ" "ડેટા મેનેજ કરો" "ડેટાની નિકાસ અને આયાત કરો" "તાજેતરનો ઍક્સેસ" "કોઈ ઍપ દ્વારા તાજેતરમાં Health Connectનો ઍક્સેસ કરવામાં આવ્યો નથી" "હાલના બધા ઍક્સેસ જુઓ" "છેલ્લા 24 કલાકમાં કઈ ઍપ દ્વારા તમારો ડેટા ઍક્સેસ કરવામાં આવ્યો છે, તે જુઓ" "આજે" "ગઈ કાલે" "વાંચો: %s" "લખો: %s" ", " "પરવાનગીઓને મેનેજ કરો" "સમય: %1$s" "પ્રવૃત્તિ" "પ્રવૃત્તિ" "શરીરના માપ" "શરીરના માપ" "ઊંઘ" "ઊંઘ" "આરોગ્ય વિશેની મહત્ત્વની માહિતી" "આરોગ્ય વિશેની મહત્ત્વની માહિતી" "સાયકલ ટ્રૅક કરવાની સુવિધા" "સાયકલ ટ્રૅક કરવાની સુવિધા" "પોષણ" "પોષણ" "ડેટા બ્રાઉઝ કરો" "ડેટા મેનેજ કરો" "ડેટાની નિકાસ કરો" "બધો ડેટા ડિલીટ કરો" "તમારી પાસે Health Connectમાં કોઈ ડેટા નથી" "તમારો ડેટા" "ઍપ માટે પ્રાધાન્યતા" "%sનો ડેટા ડિલીટ કરો" "બધી ઍપ" "%s વાંચી શકે છે" "%s લખી શકે છે" "નિષ્ક્રિય ઍપ" "આ બધી ઍપ હવેથી %sનો ડેટા લખી શકશે નહીં, પરંતુ હજી પણ તે Health Connectમાં સ્ટોર કરેલો ડેટા ધરાવશે" "ઍપ હવેથી %1$sને વાંચી કે લખી શકશે નહીં અને Health Connectમાં કોઈ %2$s ડેટા સ્ટોર કરેલો નથી" "આ ડેટામાં સક્રિય સમય, વ્યાયામનો પ્રકાર, લૅપ, પુનરાવર્તનો, સત્રો અથવા સ્વિમિંગ સ્ટ્રોક જેવી માહિતી શામેલ છે" "આ ડેટામાં ઊંઘના તબક્કા અને ઊંઘના સત્રો જેવી માહિતી શામેલ છે" "બધી એન્ટ્રી જુઓ" "બદલો" "આ ડેટા ડિલીટ કરો" "Health Connect" "તમારો આરોગ્ય સંબંધિત ડેટા ઍક્સેસ કરો" "વપરાયેલી કૅલરીનો ડેટા વાંચો" "ઍપને વપરાયેલી કૅલરોની ડેટા વાંચવાની મંજૂરી આપે છે" "બૅકગ્રાઉન્ડમાં ડેટા ઍક્સેસ કરો" "શું %1$sને બૅકગ્રાઉન્ડમાં ડેટા ઍક્સેસ કરવાની મંજૂરી આપીએ?" "જ્યારે તમે ઍપનો ઉપયોગ કરી રહ્યાં ન હો, ત્યારે આ ઍપને Health Connectનો ડેટા ઍક્સેસ કરવાની મંજૂરી આપો" "જો તમે મંજૂરી આપશો, તો જ્યારે તમે ઍપનો ઉપયોગ કરી રહ્યાં ન હો, ત્યારે આ ઍપ Health Connectનો ડેટા ઍક્સેસ કરી શકે છે." "અગાઉનો ડેટા ઍક્સેસ કરો" "શું %1$sને અગાઉનો ડેટા ઍક્સેસ કરવાની મંજૂરી આપીએ?" "આ ઍપને %1$sના રોજ પહેલાં ઉમેરવામાં આવેલો Health Connectનો ડેટા ઍક્સેસ કરવાની મંજૂરી આપો" "આ ઍપને Health Connectનો અગાઉનો તમામ ડેટા ઍક્સેસ કરવાની મંજૂરી આપો" "જો તમે મંજૂરી આપશો, તો આ ઍપ %1$sના રોજ પહેલાં ઉમેરવામાં આવેલો Health Connectનો ડેટા ઍક્સેસ કરી શકે છે." "જો તમે મંજૂરી આપશો, તો આ ઍપ Health Connectનો અગાઉનો તમામ ડેટા ઍક્સેસ કરી શકે છે." "વપરાયેલી સક્રિય કૅલરી" "વપરાયેલી સક્રિય કૅલરી" "વપરાયેલી સક્રિય કૅલરીનો ડેટા વાંચો" "વપરાયેલી સક્રિય કૅલરીનો ડેટા લખો" "વ્યાયામ" "વ્યાયામ" "વ્યાયામ સંબંધિત ડેટા વાંચો" "વ્યાયામ સંબંધિત ડેટા લખો" "વ્યાયામનો રસ્તો" "વ્યાયામનો રસ્તો" "વ્યાયામનો રસ્તો બનાવો" "વ્યાયામ કરવાની રીત વિશેની માહિતી વાંચવી" "વ્યાયામના રૂટિન વાંચો" "ટ્રેનિંગ સંબંધિત પ્લાન" "તાલીમ સંબંધી પ્લાન" "તાલીમ સંબંધી પ્લાન વાંચો" "તાલીમ સંબંધી પ્લાન લખો" "અંતર" "અંતર" "અંતરનો ડેટા વાંચો" "અંતરનો ડેટા લખો" "મેળવેલી ઊંચાઈ" "મેળવેલી ઊંચાઈ" "મેળવેલી ઊંચાઈનો ડેટા વાંચો" "મેળવેલી ઊંચાઈનો ડેટા લખો" "ચઢવામાં આવેલા માળ" "ચઢવામાં આવેલા માળ" "ચઢવામાં આવેલા માળનો ડેટા વાંચો" "ચઢવામાં આવેલા માળનો ડેટા લખો" "ઊર્જા" "ઊર્જા" "ઊર્જાનો ડેટા વાંચો" "ઊર્જાનો ડેટા લખો" "ઝડપ" "ઝડપ" "ઝડપનો ડેટા વાંચો" "ઝડપનો ડેટા લખો" "પગલાં" "પગલાં" "પગલાંનો ડેટા વાંચો" "પગલાંનો ડેટા લખો" "વપરાયેલી કુલ કૅલરી" "વપરાયેલી કુલ કૅલરી" "વપરાયેલી કુલ કૅલરીનો ડેટા વાંચો" "વપરાયેલી કુલ કૅલરીનો ડેટા લખો" "મહત્તમ VO2" "મહત્તમ VO2" "મહત્તમ VO2નો ડેટા વાંચો" "મહત્તમ VO2નો ડેટા લખો" "વ્હીલચેરને મારવામાં આવેલા ધક્કા" "વ્હીલચેરને મારવામાં આવેલા ધક્કા" "વ્હીલચેરને મારવામાં આવેલા ધક્કાનો ડેટા વાંચો" "વ્હીલચેરને મારવામાં આવેલા ધક્કાનો ડેટા લખો" "ચયાપચયનો મૂળભૂત દર" "ચયાપચયનો મૂળભૂત દર" "ચયાપચયના મૂળભૂત દરનો ડેટા વાંચો" "ચયાપચયના મૂળભૂત દરનો ડેટા લખો" "શરીરની ચરબી" "શરીરની ચરબી" "શરીરની ચરબીનો ડેટા વાંચો" "શરીરની ચરબીનો ડેટા લખો" "શરીરમાં પાણીનું પ્રમાણ" "શરીરમાં પાણીનું પ્રમાણ" "શરીરમાં પાણીના પ્રમાણનો ડેટા વાંચો" "શરીરમાં પાણીના પ્રમાણનો ડેટા લખો" "હાડકાંનું કદ" "હાડકાંનું કદ" "હાડકાંના કદનો ડેટા વાંચો" "હાડકાંના કદનો ડેટા લખો" "ઊંચાઈ" "ઊંચાઈ" "ઊંચાઈનો ડેટા વાંચો" "ઊંચાઈનો ડેટા લખો" "નિતંબનો ઘેરાવો" "નિતંબનો ઘેરાવો" "નિતંબના ઘેરાવાનો ડેટા વાંચો" "નિતંબના ઘેરાવાનો ડેટા લખો" "શરીરનું ચરબીરહિત કદ" "શરીરનું ચરબીરહિત કદ" "શરીરના ચરબીરહિત કદનો ડેટા વાંચો" "શરીરના ચરબી રહિત કદનો ડેટા લખો" "કમરનો ઘેરાવો" "કમરનો ઘેરાવો" "કમરના ઘેરાવાનો ડેટા વાંચો" "કમરના ઘેરાવાનો ડેટા લખો" "વજન" "વજન" "વજનનો ડેટા વાંચો" "વજનનો ડેટા લખો" "ગર્ભાશયનું શ્લેષ્મ" "ગર્ભાશયનું શ્લેષ્મ" "ગર્ભાશયના શ્લેષ્મનો ડેટા વાંચો" "ગર્ભાશયના શ્લેષ્મનો ડેટા લખો" "માસિક ચક્ર દરમિયાન કોઈપણ સમયે થતા રક્તસ્રાવનો ડેટા" "માસિક ચક્ર દરમિયાન કોઈપણ સમયે થતા રક્તસ્રાવનો ડેટા" "સામાન્ય માસિક ચક્ર સિવાયના, માસિક ચક્ર દરમિયાન કોઈપણ સમયે થતા રક્તસ્રાવનો ડેટા વાંચો" "સામાન્ય માસિક ચક્ર સિવાયના, માસિક ચક્ર દરમિયાન કોઈપણ સમયે થતા રક્તસ્રાવનો ડેટા લખો" "માસિક સ્રાવ" "માસિક સ્રાવ" "માસિક સ્રાવનો ડેટા વાંચો" "માસિક સ્રાવનો ડેટા લખો" "ઑવ્યુલેશનનું પરીક્ષણ" "ઑવ્યુલેશનનું પરીક્ષણ" "ઑવ્યુલેશનના પરીક્ષણનો ડેટા વાંચો" "ઑવ્યુલેશનના પરિક્ષણનો ડેટા લખો" "જાતીય પ્રવૃત્તિ" "જાતીય પ્રવૃત્તિ" "જાતીય પ્રવૃત્તિનો ડેટા વાંચો" "જાતીય પ્રવૃત્તિનો ડેટા લખો" "સ્રાવ થવો" "સ્રાવ થવો" "સ્રાવ સંબંધિત ડેટા વાંચો" "સ્રાવ સંબંધિત ડેટા લખો" "હાઇડ્રેશનનો ડેટા" "હાઇડ્રેશનનો ડેટા" "હાઇડ્રેશનનો ડેટા વાંચો" "હાઇડ્રેશનનો ડેટા લખો" "પોષણ" "પોષણ" "પોષણનો ડેટા વાંચો" "પોષણનો ડેટા લખો" "ઊંઘ" "ઊંઘ" "ઊંઘ સંબંધિત ડેટા વાંચો" "ઊંઘ સંબંધિત ડેટા લખો" "શરીરનું મૂળભૂત તાપમાન" "શરીરનું મૂળભૂત તાપમાન" "શરીરના મૂળભૂત તાપમાનનો ડેટા વાંચો" "શરીરના મૂળભૂત તાપમાનનો ડેટા લખો" "લોહીમાં ગ્લુકોઝની માત્રા" "લોહીમાં ગ્લુકોઝની માત્રા" "લોહીમાં ગ્લુકોઝની માત્રાનો ડેટા વાંચો" "લોહીમાં ગ્લુકોઝની માત્રાનો ડેટા લખો" "બ્લડ પ્રેશર" "બ્લડ પ્રેશર" "બ્લડ પ્રેશરનો ડેટા વાંચો" "બ્લડ પ્રેશરનો ડેટા લખો" "શરીરનું તાપમાન" "શરીરનું તાપમાન" "શરીરના તાપમાનનો ડેટા વાંચો" "શરીરના તાપમાનનો ડેટા લખો" "હૃદયના ધબકારા" "હૃદયના ધબકારા" "હૃદયના ધબકારાનો ડેટા વાંચો" "હૃદયના ધબકારાનો ડેટા લખો" "હૃદયના ધબકારામાં વધઘટ" "હૃદયના ધબકારામાં વધઘટ" "હૃદયના ધબકારામાં વધઘટ સંબંધિત ડેટા વાંચો" "હૃદયના ધબકારામાં વધઘટ સંબંધિત ડેટા લખો" "ઑક્સિજનની સંતૃપ્તતા" "ઑક્સિજનની સંતૃપ્તતા" "ઑક્સિજનની સંતૃપ્તતાનો ડેટા વાંચો" "ઑક્સિજનની સંતૃપ્તતાનો ડેટા લખો" "શ્વાસોચ્છ્વાસનો દર" "શ્વાસોચ્છ્વાસનો દર" "શ્વાસોચ્છ્વાસના દરનો ડેટા વાંચો" "શ્વાસોચ્છ્વાસના દરનો ડેટા લખો" "આરામ કરતી વખતના હૃદયના ધબકારા" "આરામ કરતી વખતે હૃદયના ધબકારા" "આરામ કરતી વખતના હૃદયના ધબકારાનો ડેટા વાંચો" "આરામ કરતી વખતના હૃદયના ધબકારાનો ડેટા લખો" "ત્વચાનું તાપમાન" "ત્વચાનું તાપમાન" "ત્વચાના તાપમાનનો ડેટા વાંચો" "ત્વચાના તાપમાનનો ડેટા લખો" "બધો મેડિકલ ડેટા" "બધો મેડિકલ ડેટા" "બધો મેડિકલ ડેટા લખો" "ચેપી રોગથી મુક્તિ" "ચેપી રોગથી મુક્તિ" "ચેપી રોગથી મુક્તિનો ડેટા વાંચો" "સજગતા" "સજગતા" "સજગતા વાંચો" "સજગતા લખો" "“%1$s”ને વાંચવાની મંજૂરી આપો" "“%1$s”ને લખવાની મંજૂરી આપો" "રદ કરો" "મંજૂરી આપો" "બધી મંજૂરી આપો" "મંજૂરી આપશો નહીં" "Health Connect પર તમે આ ઍપ દ્વારા જે ડેટા વાંચવા કે લખવા માગતા હો, તે ડેટા પસંદ કરો" "જો તમે વાંચવાનો ઍક્સેસ આપશો, તો આ ઍપ નવો ડેટા ઉપરાંત છેલ્લા 30 દિવસનો ડેટા પણ વાંચી શકે છે" "જો તમે વાંચવાનો ઍક્સેસ આપશો, તો આ ઍપ નવો અને અગાઉનો ડેટા વાંચી શકે છે" "%1$sને Health Connect ઍક્સેસ કરવાની મંજૂરી આપીએ?" "તમે ડેવલપરની %2$sમાં જાણી શકો છો કે %1$s તમારા ડેટાને કેવી રીતે હૅન્ડલ કરે છે" "પ્રાઇવસી પૉલિસી" "શું બધી પરવાનગીઓ કાઢી નાખીએ?" "તમામ કાઢી નાખો" "%1$s હવેથી Health Connectમાંથી કોઈપણ ડેટા વાંચી કે લખી શકશે નહીં.\n\nઆનાથી કૅમેરા, માઇક્રોફોન કે લોકેશન જેવી આ ઍપ ધરાવતી હોઈ શકે એવી અન્ય પરવાનગીઓ પર કોઈ અસર થશે નહીં." "બૅકગ્રાઉન્ડ ડેટા સહિત %1$s હવેથી Health Connectમાંથી કોઈપણ ડેટા વાંચી કે લખી શકશે નહીં.\n\nઆનાથી લોકેશન, કૅમેરા કે માઇક્રોફોન જેવી આ ઍપ ધરાવતી હોઈ શકે એવી અન્ય પરવાનગીઓ પર કોઈ અસર થશે નહીં." "અગાઉના ડેટા સહિત %1$s હવેથી Health Connectમાંથી કોઈપણ ડેટા વાંચી કે લખી શકશે નહીં.\n\nઆનાથી લોકેશન, કૅમેરા કે માઇક્રોફોન જેવી આ ઍપ ધરાવતી હોઈ શકે એવી અન્ય પરવાનગીઓ પર કોઈ અસર થશે નહીં." "બૅકગ્રાઉન્ડ અને અગાઉના ડેટા સહિત %1$s હવેથી Health Connectમાંથી કોઈપણ ડેટા વાંચી કે લખી શકશે નહીં.\n\nઆનાથી લોકેશન, કૅમેરા કે માઇક્રોફોન જેવી આ ઍપ ધરાવતી હોઈ શકે એવી અન્ય પરવાનગીઓ પર કોઈ અસર થશે નહીં." "Health Connectમાંથી %1$sનો ડેટા પણ ડિલીટ કરો" "આગલો દિવસ" "પસંદ કરેલો દિવસ" "પાછલો દિવસ" "કંઈક ખોટું થયું. કૃપા કરીને ફરી પ્રયાસ કરો." "આ પરવાનગી ધરાવતી ઍપ તમારો આરોગ્ય અને ફિટનેસ સંબંધિત ડેટા વાંચી અને લખી શકે છે." "Health Connectમાં સ્ટોર કરેલો ડેટા કઈ ઍપ ઍક્સેસ કરી શકે, તે નિયંત્રિત કરો. કોઈ ઍપ કયો ડેટા વાંચી કે લખી શકે છે, તેનો રિવ્યૂ કરવા માટે તેના પર ટૅપ કરો." "ઍક્સેસ કરવાની મંજૂરી છે" "ઍક્સેસ કરવાની મંજૂરી નથી" "અપડેટ કરવી જરૂરી છે" "સેટિંગ અને સહાય" "બધી ઍપ માટેનો ઍક્સેસ કાઢી નાખો" "વાંચવાની મંજૂરી છે" "લખી શકવાની મંજૂરી છે" "કોઈ ઍપને મંજૂરી નથી" "કોઈ ઍપ નકારવામાં આવી નથી" "બધી ઍપ માટેનો ઍક્સેસ કાઢી નાખીએ?" "તમારી કોઈપણ ઍપ Health Connectમાં નવો ડેટા ઍક્સેસ કરી કે ઉમેરી શકશે નહીં. આનાથી હાલનો કોઈપણ ડેટા ડિલીટ થતો નથી.\n\nઆનાથી ઍપ ધરાવતી હોઈ શકે એવી, જેમ કે લોકેશન, કૅમેરા કે માઇક્રોફોનની પરવાનગીઓ પર કોઈ અસર પડશે નહીં." "બધી કાઢી નાખો" "ઍપ મેનેજ કરો" "ઍપનો ડેટા જુઓ" "ઍપનો ડેટા ડિલીટ કરો" "નિષ્ક્રિય ઍપ" "આ બધી ઍપ હવે કોઈ ઍક્સેસ ધરાવતી નથી, પરંતુ હજી પણ Health Connectમાં તેનો ડેટા સ્ટોર કરેલો છે" "%2$s પછી ઉમેરવામાં આવેલા ડેટાને %1$s વાંચી શકે છે" "આ ઍપ ઍક્સેસ કરી શકે તેવી અન્ય Android પરવાનગીઓ મેનેજ કરવા માટે, સેટિંગ > ઍપ પર જાઓ" "%1$s સાથે તમે જે ડેટા શેર કરો છો, તે તેમની પ્રાઇવસી પૉલિસીમાં આવરી લેવામાં આવ્યો છે" "આ ઍપ ઍક્સેસ કરી શકે તેવી અન્ય Android પરવાનગીઓ મેનેજ કરવા માટે, સેટિંગ પર જાઓ, પછી ઍપ પર ટૅપ કરો" "પ્રાઇવસી પૉલિસી વાંચો" "છેલ્લા 24 કલાકમાં ઍક્સેસ કરેલી પરવાનગીઓ" "ઍપનો ઍક્સેસ" "તમારી પાસે હાલમાં કોઈપણ સુસંગત ઍપ ઇન્સ્ટૉલ કરેલી નથી" "વધારાનો ઍક્સેસ" "આ ઍપ માટેની વધારાની પરવાનગીઓ કાઢી નાખી" "કાઢી નાખેલી ઍપ પરવાનગીઓ" "Health Connect દ્વારા %s માટેની પરવાનગીઓ કાઢી નાખવામાં આવી" "Health Connect દ્વારા %1$s અને %2$s માટેની પરવાનગીઓ કાઢી નાખવામાં આવી" "Health Connect દ્વારા %1$s, %2$s અને %3$s માટેની પરવાનગીઓ કાઢી નાખવામાં આવી" "Health Connect દ્વારા %1$s, %2$s, %3$s અને અન્ય ઍપ માટેની પરવાનગીઓ કાઢી નાખવામાં આવી" "વિગતો જુઓ" "Health Connect દ્વારા ઍપ પરવાનગીઓ કાઢી નાખવાનું કારણ" "જો કોઈ ઍપને Google Playમાંથી સસ્પેન્ડ કરવામાં કે કાઢી નાખવામાં આવે, તો Health Connect ઑટોમૅટિક રીતે તેની પરવાનગીઓ કાઢી નાખે છે.\n\nતેનો અર્થ એ થાય છે કે ઍપ હવેથી Health Connectમાં સ્ટોર કરેલો ડેટા ઍક્સેસ કરી શકશે નહીં. જો આ ઍપમાં અગાઉ લખવામાં આવેલો કોઈ ડેટા હોય, તો તે નિષ્ક્રિય ઍપની સૂચિમાં દેખાય છે." "સમજાઈ ગયું" "સેટઅપ કરો" "ડેટા નિકાસ કરી શકાયો નથી" "%1$sના રોજ નિકાસ કરવામાં કોઈ સમસ્યા આવી હતી. કૃપા કરીને શેડ્યૂલ કરેલી કોઈ નવી નિકાસનું સેટઅપ કરો અને ફરી પ્રયાસ કરો." "નિકાસની આગલી તારીખ: %1$s" "બૅકઅપ લો અને રિસ્ટોર કરો" "છેલ્લે નિકાસ કર્યાની તારીખ: %1$s" "નિકાસ અને આયાત" "શેડ્યૂલ કરેલી નિકાસ" "ડેટા આયાત કરો" "અગાઉ નિકાસ કરવામાં આવેલી કોઈ ફાઇલમાંથી ડેટા રિસ્ટોર કરો" "ફાઇલ પસંદ કરો" "તમે પસંદ કરેલી ફાઇલ રિસ્ટોર પ્રક્રિયા સાથે સુસંગત નથી. નિકાસ કરેલી યોગ્ય ફાઇલ પસંદ કરવાની ખાતરી કરો." "નિકાસની સુવિધા તમને તમારો ડેટા સાચવવાની સવલત આપે છે, જેથી તમે તેને કોઈ નવા ફોનમાં ટ્રાન્સફર કરી શકો" "વધુ જાણો" "ચાલુ છે" "બંધ છે" "ફ્રિકવન્સી પસંદ કરો" "ફ્રિકવન્સી પસંદ કરો" "એકવાર ડેટા સાચવવાનું પસંદ કરો અથવા તેને નિયમિત સમયે ઑટોમૅટિક રીતે સાચવવા માટે સેટ કરો." "દરરોજ" "દર અઠવાડિયે" "દર મહિને" "ક્યા નિકાસ કરવી તે પસંદ કરો" "તમારા ડેટાની નિકાસ કરવા માટે કૃપા કરીને સ્ટોરેજ ઍપ પસંદ કરો" "પાસવર્ડ ટાઇપ કરો" "Health Connectના તમારા ડેટાની આયાત કરવા માટે, તમારા એન્ક્રિપ્શન પાસવર્ડની જરૂર છે" "શું પાસવર્ડ ભૂલી ગયા છો?" "પાસવર્ડ" "જો તમે હજી પણ તમારો જૂનો ફોન ધરાવતા હો, તો કોઈ નવા પાસવર્ડ વડે તમારા ડેટાની ફરીથી નિકાસ કરી શકો છો" "પાછળ" "આગળ" "રદ કરો" "આગળ" "આમાંથી આયાત કરો" "તમારા ડેટાની આયાત કરવા માટે કૃપા કરીને સ્ટોરેજ ઍપ પસંદ કરો" "કોઈ એકાઉન્ટ પસંદ કરવા માટે ટૅપ કરો" "કોઈ એકાઉન્ટ પસંદ કરો" "રદ કરો" "થઈ ગયું" "વધુ વિકલ્પો માટે, તેને અહીં જોવા ક્લાઉડ સ્ટોરેજની ઍપ ઇન્સ્ટૉલ કરો" "Play Store પર જાઓ" "Health Connect સાથે શરુ કરો" "Health Connect તમારો આરોગ્ય અને ફિટનેસ સંબંધિત ડેટા સ્ટોર કરે છે, જેનાથી તમે તમારા ફોન પર વિવિધ ઍપ સરળ રીતે સિંક કરી શકો છો" "તમારી ઍપ સાથે ડેટા શેર કરો" "દરેક ઍપ Health Connect પર વાંચી કે લખી શકે તે ડેટા પસંદ કરો" "તમારા સેટિંગ અને પ્રાઇવસી મેનેજ કરો" "કોઈપણ સમયે ઍપ પરવાનગીઓમાં ફેરફાર કરો અને તમારો ડેટા મેનેજ કરો" "પાછા જાઓ" "શરૂ કરો" "ડેટા ડિલીટ કરો" "ડિલીટ કરવાની પ્રક્રિયામાં દાખલ થાઓ" "ડિલીટ કરવાની પ્રક્રિયામાંથી બહાર નીકળો" "ડિલીટ કરવા માટે ડેટાની પસંદગી કરો" "આગળ" "આમ કરવાથી પસંદગીના સમયગાળામાં Health Connectમાં ઉમેરવામાં આવેલો બધો ડેટા કાયમ માટે ડિલીટ કરવામાં આવે છે" "આમ કરવાથી પસંદગીના સમયગાળામાં Health Connectમાં ઉમેરવામાં આવેલો %sનો ડેટા કાયમ માટે ડિલીટ કરવામાં આવે છે" "આમ કરવાથી પસંદગીના સમયગાળામાં Health Connectમાં ઉમેરવામાં આવેલો %sનો ડેટા કાયમ માટે ડિલીટ કરવામાં આવે છે" "આમ કરવાથી પસંદગીના સમયગાળામાં Health Connectમાં ઉમેરવામાં આવેલો %sનો ડેટા કાયમ માટે ડિલીટ કરવામાં આવે છે" "છેલ્લા 24 કલાકનો ડેટા ડિલીટ કરો" "છેલ્લા 7 દિવસનો ડેટા ડિલીટ કરો" "છેલ્લા 30 દિવસનો ડેટા ડિલીટ કરો" "બધો ડેટા ડિલીટ કરો" "આજ સુધીનો બધો ડેટા કાયમ માટે ડિલીટ કરીએ?" "છેલ્લા 24 કલાકનો બધો ડેટા કાયમ માટે ડિલીટ કરીએ?" "છેલ્લા 7 દિવસનો બધો ડેટા કાયમ માટે ડિલીટ કરીએ?" "છેલ્લા 30 દિવસનો બધો ડેટા કાયમ માટે ડિલીટ કરીએ?" "આજ સુધીનો %sનો ડેટા કાયમ માટે ડિલીટ કરીએ?" "છેલ્લા 24 કલાકનો %sનો ડેટા કાયમ માટે ડિલીટ કરીએ?" "છેલ્લા 7 દિવસનો %sનો ડેટા કાયમ માટે ડિલીટ કરીએ?" "છેલ્લા 30 દિવસનો %sનો ડેટા કાયમ માટે ડિલીટ કરીએ?" "આજ સુધીનો %sનો ડેટા કાયમ માટે ડિલીટ કરીએ?" "છેલ્લા 24 કલાકનો %sનો ડેટા કાયમ માટે ડિલીટ કરીએ?" "છેલ્લા 7 દિવસનો %sનો ડેટા કાયમ માટે ડિલીટ કરીએ?" "છેલ્લા 30 દિવસનો %sનો ડેટા કાયમ માટે ડિલીટ કરીએ?" "આજ સુધીનો %sનો ડેટા કાયમ માટે ડિલીટ કરીએ?" "છેલ્લા 24 કલાકનો %sનો ડેટા કાયમ માટે ડિલીટ કરીએ?" "છેલ્લા 7 દિવસનો %sનો ડેટા કાયમ માટે ડિલીટ કરીએ?" "છેલ્લા 30 દિવસનો %sનો ડેટા કાયમ માટે ડિલીટ કરીએ?" "તેમજ Health Connectમાંથી બધી %s પરવાનગીઓ કાઢી નાખો" "%2$s દ્વારા ઉમેરવામાં આવેલો %1$sનો તમામ ડેટા કાયમ માટે ડિલીટ કરીએ?" "શું આ એન્ટ્રી કાયમ માટે ડિલીટ કરીએ?" "હવે કનેક્ટેડ ઍપ Health Connectમાંથી આ ડેટા ઍક્સેસ કરી શકશે નહીં" "આને કારણે માસિક સ્રાવની %1$sથી %2$s સુધીની તમામ એન્ટ્રી ડિલીટ કરવામાં આવશે." "ડિલીટ કરો" "પાછા જાઓ" "થઈ ગયું" "બંધ કરો" "ડેટા ડિલીટ કરવામાં આવ્યો" "આ ડેટા હવે Health Connectમાં સ્ટોર કરવામાં આવ્યો નથી." "તમારો ડેટા ડિલીટ કરી રહ્યાં છીએ" "ડેટા ડિલીટ કરી શકાયો નથી" "કંઈક ખોટું થયું અને Health Connect તમારો ડેટા ડિલીટ કરી શક્યું નથી" "ફરી પ્રયાસ કરો" "Health Connectના ડેટાને ડિલીટ કરી રહ્યાં છીએ" "Health Connectના ડેટાને ડિલીટ કરી રહ્યાં છીએ" "ડેટા ડિલીટ કરવો" "%s ડેટા એન્ટ્રી ડિલીટ કરો" "%s એન્ટ્રી ડિલીટ કરો" "કુલ: %s" "{value,plural, =1{1 વૉટ}one{# વૉટ}other{# વૉટ}}" "{value,plural, =1{1 વૉટ}one{# વૉટ}other{# વૉટ}}" "{count,plural, =1{1 પગલું}one{# પગલું}other{# પગલાં}}" "{value,plural, =1{1 પગલું/મિનિટ}one{# પગલું/મિનિટ}other{# પગલાં/મિનિટ}}" "{value,plural, =1{મિનિટ દીઠ 1 પગલું}one{મિનિટ દીઠ # પગલું}other{મિનિટ દીઠ # પગલાં}}" "{count,plural, =1{1 bpm}one{# bpm}other{# bpm}}" "{count,plural, =1{પ્રતિ મિનિટ 1 ધબકારો}one{પ્રતિ મિનિટ # ધબકારો}other{પ્રતિ મિનિટ # ધબકારા}}" "{value,plural, =1{1 માઇલ/કલાક}one{# માઇલ/કલાક}other{# માઇલ/કલાક}}" "{value,plural, =1{1 કિમી/કલાક}one{# કિમી/કલાક}other{# કિમી/કલાક}}" "{value,plural, =1{1 માઇલ પ્રતિ કલાક}one{# માઇલ પ્રતિ કલાક}other{# માઇલ પ્રતિ કલાક}}" "{value,plural, =1{1 કિલોમીટર પ્રતિ કલાક}one{# કિલોમીટર પ્રતિ કલાક}other{# કિલોમીટર પ્રતિ કલાક}}" "%1$s મિનિટ/માઇલ" "%1$s મિનિટ/કિમી" "પ્રતિ માઇલ %1$s મિનિટ" "પ્રતિ કિલોમીટર %1$s મિનિટ" "%1$s મિનિટ/100 યાર્ડ" "%1$s મિનિટ/100 મીટર" "પ્રતિ 100 યાર્ડ %1$s મિનિટ" "પ્રતિ 100 મીટર %1$s મિનિટ" "%1$sથી %2$s સુધી" "%1$sથી %2$s સુધી" "{count,plural, =1{1 વ્હીલચેરને ધક્કો}one{# વ્હીલચેરને ધક્કો}other{# વ્હીલચેરને ધક્કા}}" "{count,plural, =1{1 લીટર}one{# લીટર}other{# લીટર}}" "{count,plural, =1{1 લીટર}one{# લીટર}other{# લીટર}}" "{count,plural, =1{1 ફ્લોર}one{# ફ્લોર}other{# ફ્લોર}}" "{count,plural, =1{1 મીટર}one{# મીટર}other{# મીટર}}" "{count,plural, =1{1 મીટર}one{# મીટર}other{# મીટર}}" "{count,plural, =1{1 rpm}one{# rpm}other{# rpm}}" "{count,plural, =1{1 રિવોલ્યુશન પ્રતિ મિનિટ}one{# રિવોલ્યુશન પ્રતિ મિનિટ}other{# રિવોલ્યુશન પ્રતિ મિનિટ}}" "%1$sથી %2$s સુધી" "સુરક્ષિત" "અસુરક્ષિત" "સ્રાવ થવો" "સ્રાવ થવો" "ઓછો સ્રાવ" "મધ્યમ સ્રાવ" "ભારે સ્રાવ" "માસિકના %2$d દિવસમાંથી દિવસ %1$d" "સકારાત્મક" "નકારાત્મક" "ઊંચું" "કોઈ નક્કર પરિણામ આવ્યું નથી" "{count,plural, =1{1 મિલીસેકન્ડ}one{# મિલીસેકન્ડ}other{# મિલીસેકન્ડ}}" "{count,plural, =1{1 મિલીસેકન્ડ}one{# મિલીસેકન્ડ}other{# મિલીસેકન્ડ}}" "નોંધ" "{count,plural, =1{1 વાર}one{# વાર}other{# વાર}}" "સક્રિય: %1$s" "કુલ: %1$s" "કસરતના શક્ય તેટલા પુનરાવર્તનો" "પ્રયત્નનું લેવલ: %1$d/10" "--:--" "{count,plural, =1{1 પુનરાવર્તન}one{# પુનરાવર્તન}other{# પુનરાવર્તન}}" "{count,plural, =1{1 પુનરાવર્તન}one{# પુનરાવર્તન}other{# પુનરાવર્તન}}" "વ્યાયામના સેગ્મેન્ટ" "લૅપ" "બૅક એક્સટેન્શન" "બૅડમિન્ટન" "બારબૅલ શોલ્ડર પ્રેસ" "બેસબૉલ" "બાસ્કેટબૉલ" "બેન્ચ પ્રેસ" "બેન્ચ સિટ અપ" "બાઇકિંગ" "વ્યાયામ માટેની બાઇક" "બૂટ કૅમ્પ" "બૉક્સિંગ" "બર્પી" "કૅલિસ્થેનિક્સ" "ક્રિકેટ" "ક્રન્ચ" "ડાન્સિંગ" "ડૅડલિફ્ટ" "લેફ્ટ આર્મ ડમ્બેલ કર્લ" "રાઇટ આર્મ ડમ્બેલ કર્લ" "ડમ્બેલ ફ્રન્ટ રેઇઝ" "ડમ્બેલ લેટરલ રેઇઝ" "લેફ્ટ આર્મ ડમ્બેલ ટ્રાઇસેપ એક્સ્ટેન્શન" "રાઇટ આર્મ ડમ્બેલ ટ્રાઇસેપ એક્સ્ટેન્શન" "ટૂ આર્મ ડમ્બેલ ટ્રાઇસેપ એક્સ્ટેન્શન" "ઇલિપ્ટિકલ" "વ્યાયામનો વર્ગ" "તલવારબાજી" "અમેરિકન ફૂટબૉલ" "ઑસ્ટ્રેલિયન ફૂટબૉલ" "ફૉરવર્ડ ટ્વિસ્ટ" "ફ્રિસ્બી" "ગોલ્ફ" "માર્ગદર્શિત શ્વાસોચ્છ્વાસ" "જિમ્નેસ્ટિક્સ" "હેન્ડબૉલ" "હાઇ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ" "હાઇકિંગ" "આઇસ હોકી" "આઇસ સ્કેટિંગ" "જમ્પિંગ જેક" "જમ્પ રોપ" "લેટ પુલડાઉન" "લન્જ" "માર્શલ આર્ટ્સ" "ધ્યાન" "પેડલિંગ" "પેરાગ્લાઇડીંગ" "પિલાટીસ" "પ્લેન્ક" "રેકેટબૉલ" "રોક ક્લાઇમ્બીંગ" "રોલર હોકી" "રોઇંગ" "રોઇંગ મશીન" "રગ્બી" "દોડવું" "ટ્રેડમિલ પર દોડવું" "વહાણ ચલાવવું" "સ્કુબા ડાઇવિંગ" "સ્કૅટિંગ" "સ્કીઇંગ" "સ્નોબોર્ડિંગ" "સ્નોશૂઇંગ" "સૉકર" "સૉફ્ટબૉલ" "સ્ક્વૉશ" "સ્ક્વૉટ" "દાદરા ચઢવા" "દાદરા ચઢવાની કસરતનું મશીન" "સ્ટ્રેન્થ ટ્રેનિંગ" "સ્ટ્રેચિંગ" "સર્ફિંગ" "ઓપન વોટર સ્વિમિંગ" "પૂલ સ્વિમિંગ" "ફ્રીસ્ટાઇલ" "બૅકસ્ટ્રોક" "બ્રેસ્ટસ્ટ્રોક" "બટરફ્લાય" "મિક્સ" "અન્ય" "ટેબલ ટેનિસ" "ટેનિસ" "અપર ટ્વિસ્ટ" "વૉલીબૉલ" "ચાલવું" "વૉટર પોલો" "વજન ઊંચકવાની રમત" "વ્હીલચેર" "કસરત" "યોગ" "આર્મ કર્લ" "બૉલ સ્લૅમ" "ડબલ આર્મ ટ્રાઇસેપ એક્સ્ટેન્શન" "ડમ્બેલ રો" "ફ્રન્ટ રેઇઝ" "હિપ થ્રસ્ટ" "હૂલા હૂપ" "કેટલબેલ સ્વિંગ" "લેટરલ રેઇઝ" "લેગ કર્લ" "લેગ એક્સ્ટેન્શન" "લેગ પ્રેસ" "લેગ રેઇઝ" "માઉન્ટેન ક્લાઇમ્બર" "પુલ અપ" "પંચ" "શોલ્ડર પ્રેસ" "સિંગલ આર્મ ટ્રાઇસેપ એક્સ્ટેન્શન" "સિટ અપ" "આરામ" "થોભાવો" "ઑસ્ટ્રેલિયન ફૂટબૉલ" " %1$sની ઊંઘ" "%1$s %2$s⁠" "જાગૃત અવસ્થાનો તબક્કો" "પથારીમાં જાગૃત અવસ્થામાં" "ઊંઘનો તબક્કો" "પલંગમાં ન હોવાનો તબક્કો" "ઊંઘનો REM તબક્કો" "હળવી ઊંઘનો તબક્કો" "ગાઢ ઊંઘનો તબક્કો" "અજાણ" "%1$s મિનિટ" "%1$s કલાક %2$s મિનિટ" "%1$s કલાક" "%1$s %2$s⁠" "{count,plural, =1{1 કલાક}one{# કલાક}other{# કલાક}}" "{count,plural, =1{1 મિનિટ}one{# મિનિટ}other{# મિનિટ}}" "%1$s અને %2$s" "{count,plural, =1{1 દિવસ}one{# દિવસ}other{# દિવસ}}" "{value,plural, =1{1 મિલીલીટર/(કિલો મિનિટ)}one{# મિલીલીટર/(કિલો મિનિટ)}other{# મિલીલીટર/(કિલો મિનિટ)}}" "{value,plural, =1{શરીરના પ્રતિ કિલોગ્રામ વજન માટે, 1 મિલીલીટર ઑક્સિજન પ્રતિ મિનિટ}one{શરીરના પ્રતિ કિલોગ્રામ વજન માટે, # મિલીલીટર ઑક્સિજન પ્રતિ મિનિટ}other{શરીરના પ્રતિ કિલોગ્રામ વજન માટે, # મિલીલીટર ઑક્સિજન પ્રતિ મિનિટ}}" "મેટાબૉલિક કાર્ટ" "હૃદયના ધબકારાનો ગુણોત્તર" "કૂપર ટેસ્ટ" "મલ્ટિસ્ટેજ ફિટનેસ ટેસ્ટ" "રૉકપોર્ટ ફિટનેસ ટેસ્ટ" "અન્ય" "ડ્રાય" "ચીકટ" "ક્રીમી" "પાણી જેવું" "ઈંડાની સફેદી જેવું" "અસામાન્ય" "ઓછું" "મધ્યમ" "ભારે" "%1$s/%2$s mmHg" "%1$s/%2$s મિલીમીટર પારો" "ઊભા રહીને" "બેસીને" "આડા પડ્યા હોય ત્યારે" "ટેકો લઈને બેઠા હોય ત્યારે" "ડાબું કાંડું" "જમણું કાંડું" "ડાબી ભુજા" "જમણી ભુજા" "{count,plural, =1{1 મિલીમોલ/લીટર}one{# મિલીમોલ/લીટર}other{# મિલીમોલ/લીટર}}" "{count,plural, =1{1 મિલીમોલ પ્રતિ લીટર}one{# મિલીમોલ પ્રતિ લીટર}other{# મિલીમોલ પ્રતિ લીટર}}" "ઇન્ટરસ્ટિશિયલ ફ્લૂઇડ" "કેપિલરી બ્લડ" "પ્લાઝમા" "સીરમ" "આંસુ" "સંપૂર્ણ રક્ત" "સામાન્ય" "ઉપવાસ દરમિયાન" "ભોજન પહેલાં" "ભોજન કર્યા પછી" "ભોજનનો પ્રકાર" "અજાણ" "સવારનો નાસ્તો" "બપોરનું ભોજન" "રાત્રિભોજન" "નાસ્તો" "બાયોટિન" "કૅફીન" "કૅલ્શિયમ" "ક્લોરાઇડ" "કોલેસ્ટરૉલ" "ક્રોમિયમ" "કૉપર" "ડાયેટરી ફાઇબર" "ઊર્જા" "ચરબીમાંથી ઊર્જા" "ફોલેટ" "ફોલિક એસિડ" "આયોડિન" "આયર્ન" "મૅગ્નેશિયમ" "મેન્ગેનિઝ" "મલીબડૅનમ" "મૉનોઅનસૅચ્યુરેટેડ ફૅટ" "નાયસિન" "પેન્ટોથેનિક એસિડ" "ફોસ્ફરસ" "પોલીઅનસૅચ્યુરેટેડ ફૅટ" "પોટેશિયમ" "પ્રોટીન" "રાઇબોફ્લેવિન" "સૅચ્યુરેટેડ ફૅટ" "સેલીનિયમ" "સોડિયમ" "સાકર" "ફાઇમિન" "કુલ કાર્બોહાઇડ્રેટ" "કુલ ફૅટ" "ટ્રાન્સ ફૅટ" "અનસૅચ્યુરેટેડ ફૅટ" "વિટામિન A" "વિટામિન B12" "વિટામિન B6" "વિટામિન C" "વિટામિન D" "વિટામિન E" "વિટામિન K" "ઝિંક" "%1$s: %2$s" "નામ" "{count,plural, =1{1 ગ્રામ}one{# ગ્રામ}other{# ગ્રામ}}" "{count,plural, =1{1 ગ્રામ}one{# ગ્રામ}other{# ગ્રામ}}" "{count,plural, =1{1 rpm}one{# rpm}other{# rpm}}" "{count,plural, =1{પ્રતિ મિનિટ 1 શ્વાસ}one{પ્રતિ મિનિટ # શ્વાસ}other{પ્રતિ મિનિટ # શ્વાસ}}" "{count,plural, =1{1 કિલોગ્રામ}one{# કિલોગ્રામ}other{# કિલોગ્રામ}}" "{count,plural, =1{1 પાઉન્ડ}one{# પાઉન્ડ}other{# પાઉન્ડ}}" "{count,plural, =1{1 સ્ટોન}one{# સ્ટોન}other{# સ્ટોન}}" "{stone_part} {pound_part}" "{count,plural, =1{1 કિલોગ્રામ}one{# કિલોગ્રામ}other{# કિલોગ્રામ}}" "{count,plural, =1{1 પાઉન્ડ}one{# પાઉન્ડ}other{# પાઉન્ડ}}" "{count,plural, =1{1 સ્ટોન}one{# સ્ટોન}other{# સ્ટોન}}" "{stone_part} {pound_part}" "{value,plural, =1{1℃}one{#℃}other{#℃}}" "{value,plural, =1{1 ડિગ્રી સેલ્સિયસ}one{# ડિગ્રી સેલ્સિયસ}other{# ડિગ્રી સેલ્સિયસ}}" "{value,plural, =1{1K}one{#K}other{#K}}" "{value,plural, =1{1 કેલ્વિન}one{# કેલ્વિન}other{# કેલ્વિન}}" "{value,plural, =1{1℉}one{#℉}other{#℉}}" "{value,plural, =1{1 ડિગ્રી ફૅરન્હાઇટ}one{# ડિગ્રી ફૅરન્હાઇટ}other{# ડિગ્રી ફૅરન્હાઇટ}}" "{value,plural, =1{{formattedValue}℃}one{{formattedValue}℃}other{{formattedValue}℃}}" "{value,plural, =1{{formattedValue} ડિગ્રી સેલ્સિયસ}one{{formattedValue} ડિગ્રી સેલ્સિયસ}other{{formattedValue} ડિગ્રી સેલ્સિયસ}}" "{value,plural, =1{{formattedValue}℉}one{{formattedValue}℉}other{{formattedValue}℉}}" "{value,plural, =1{{formattedValue} ડિગ્રી ફૅરન્હાઇટ}one{{formattedValue} ડિગ્રી ફૅરન્હાઇટ}other{{formattedValue} ડિગ્રી ફૅરન્હાઇટ}}" "{value,plural, =1{{formattedValue}K}one{{formattedValue}K}other{{formattedValue}K}}" "{value,plural, =1{{formattedValue} કેલ્વિન}one{{formattedValue} કેલ્વિન}other{{formattedValue} કેલ્વિન}}" "{value,plural, =1{{formattedValue}℃ (સરેરાશ વેરિએશન)}one{{formattedValue}℃ (સરેરાશ વેરિએશન)}other{{formattedValue}℃ (સરેરાશ વેરિએશન)}}" "{value,plural, =1{{formattedValue} ડિગ્રી સેલ્સિયસ (સરેરાશ વેરિએશન)}one{{formattedValue} ડિગ્રી સેલ્સિયસ (સરેરાશ વેરિએશન)}other{{formattedValue} ડિગ્રી સેલ્સિયસ (સરેરાશ વેરિએશન)}}" "{value,plural, =1{{formattedValue}℉ (સરેરાશ વેરિએશન)}one{{formattedValue}℉ (સરેરાશ વેરિએશન)}other{{formattedValue}℉ (સરેરાશ વેરિએશન)}}" "{value,plural, =1{{formattedValue} ડિગ્રી ફૅરન્હાઇટ (સરેરાશ વેરિએશન)}one{{formattedValue} ડિગ્રી ફૅરન્હાઇટ (સરેરાશ વેરિએશન)}other{{formattedValue} ડિગ્રી ફૅરન્હાઇટ (સરેરાશ વેરિએશન)}}" "{value,plural, =1{{formattedValue}K (સરેરાશ વેરિએશન)}one{{formattedValue}K (સરેરાશ વેરિએશન)}other{{formattedValue}K (સરેરાશ વેરિએશન)}}" "{value,plural, =1{{formattedValue} કેલ્વિન (સરેરાશ વેરિએશન)}one{{formattedValue} કેલ્વિન (સરેરાશ વેરિએશન)}other{{formattedValue} કેલ્વિન (સરેરાશ વેરિએશન)}}" "બગલ" "આંગળી" "કપાળ" "મોઢું" "મળાશય" "લમણાંની નાડી" "પગનો અંગૂઠો" "કાન" "કાંડું" "યોનિ" "શરીરનું તાપમાન માપવાનું સ્થાન" "બેઝલાઇન" "બેઝલાઇનમાં વેરિએશન" "{dist,plural, =1{1 માઇલ}one{# માઇલ}other{# માઇલ}}" "{dist,plural, =1{1 કિલોમીટર}one{# કિલોમીટર}other{# કિલોમીટર}}" "{dist,plural, =1{1 માઇલ}one{# માઇલ}other{# માઇલ}}" "{dist,plural, =1{1 કિલોમીટર}one{# કિલોમીટર}other{# કિલોમીટર}}" "{height,plural, =1{1 સેમી}one{# સેમી}other{# સેમી}}" "{height,plural, =1{1 સેન્ટિમીટર}one{# સેન્ટિમીટર}other{# સેન્ટિમીટર}}" "{height,plural, =1{1 ઇંચ}one{# ઇંચ}other{# ઇંચ}}" "{height,plural, =1{1 ફૂટ}one{# ફૂટ}other{# ફૂટ}}" "{height,plural, =1{1″}one{#″}other{#″}}" "{height,plural, =1{1′}one{#′}other{#′}}" "%1$s%2$s" "%1$s %2$s" "{count,plural, =1{1 કૅલરી}one{# કૅલરી}other{# કૅલરી}}" "{count,plural, =1{1 કૅલરી}one{# કૅલરી}other{# કૅલરી}}" "{count,plural, =1{1 કિલોજૂલ}one{# કિલોજૂલ}other{# કિલોજૂલ}}" "{count,plural, =1{1 કિલોજૂલ}one{# કિલોજૂલ}other{# કિલોજૂલ}}" "{value,plural, =1{1%}one{#%}other{#%}}" "{value,plural, =1{1 ટકો}one{# ટકો}other{# ટકા}}" "રદ કરો" "એકમો" "અંતર" "ઊંચાઈ" "વજન" "ઊર્જા" "તાપમાન" "કિલોમીટર" "માઇલ" "સેન્ટિમીટર" "ફૂટ અને ઇંચ" "પાઉન્ડ" "કિલોગ્રામ" "સ્ટોન" "કૅલરી" "કિલોજૂલ" "સેલ્સિયસ" "ફૅરન્હાઇટ" "કેલ્વિન" "સહાય અને પ્રતિસાદ" "જો તમને ઇન્સ્ટૉલ કરેલી કોઈ ઍપ ન દેખાતી હોય, તો તે કદાચ હજી પણ Health Connect સાથે સુસંગત નથી" "અજમાવી જોવા જેવી બાબતો" "અપડેટ ચેક કરો" "ખાતરી કરો કે ઇન્સ્ટૉલ કરેલી ઍપ અપ ટૂ ડેટ છે" "બધી સુસંગત ઍપ જુઓ" "Google Play પર ઍપ શોધો" "પ્રતિસાદ મોકલો" "અમને જણાવો કે કઈ આરોગ્ય અને ફિટનેસ ઍપ Health Connect સાથે કાર્ય કરે તેવું તમે ઇચ્છો છો" "Play Store" "ઑટોમૅટિક રીતે ડિલીટ કરવું" "ઑટોમૅટિક રીતે ડિલીટ કરવું" "તમારા ડેટાને સેટ કરેલા સમય પછી ડિલીટ કરવા માટે શેડ્યૂલ કરીને, Health Connectમાં તેને કેટલો સમય સ્ટોર કરવામાં આવે છે તેને નિયંત્રિત કરો" "ઑટોમૅટિક રીતે ડિલીટ કરવાની સુવિધા વિશે વધુ જાણો" "ડેટાને ઑટોમૅટિક રીતે ડિલીટ કરો" "{count,plural, =1{# મહિના પછી}one{# મહિના પછી}other{# મહિના પછી}}" "ક્યારેય નહીં" "બંધ" "જ્યારે તમે આ સેટિંગમાં ફેરફાર કરો, ત્યારે Health Connect તમારી નવી પસંદગીઓને દર્શાવવા માટે વર્તમાન ડેટાને ડિલીટ કરે છે" "{count,plural, =1{# મહિના પછી ઑટોમૅટિક રીતે ડેટા ડિલીટ કરીએ?}one{# મહિના પછી ઑટોમૅટિક રીતે ડેટા ડિલીટ કરીએ?}other{# મહિના પછી ઑટોમૅટિક રીતે ડેટા ડિલીટ કરીએ?}}" "{count,plural, =1{Health Connect # મહિના પછી નવો ડેટા ઑટોમૅટિક રીતે ડિલીટ કરશે. આને સેટ કરવાથી # મહિનાથી વધુ જૂનો વર્તમાન ડેટા પણ ડિલીટ કરવામાં આવશે.}one{Health Connect # મહિના પછી નવો ડેટા ઑટોમૅટિક રીતે ડિલીટ કરશે. આને સેટ કરવાથી # મહિનાથી વધુ જૂનો વર્તમાન ડેટા પણ ડિલીટ કરવામાં આવશે.}other{Health Connect # મહિના પછી નવો ડેટા ઑટોમૅટિક રીતે ડિલીટ કરશે. આને સેટ કરવાથી # મહિનાથી વધુ જૂનો વર્તમાન ડેટા પણ ડિલીટ કરવામાં આવશે.}}" "ઑટોમૅટિક રીતે ડિલીટ કરવાનું સેટ કરો" "વર્તમાન ડેટા ડિલીટ કરવામાં આવશે" "{count,plural, =1{Health Connect # મહિનાથી વધુ જૂનો બધો ડેટા ડિલીટ કરશે. તમારી કનેક્ટ થયેલી ઍપમાં આ ફેરફારો દેખાવામાં એક દિવસ લાગી શકે છે.}one{Health Connect # મહિનાથી વધુ જૂનો બધો ડેટા ડિલીટ કરશે. તમારી કનેક્ટ થયેલી ઍપમાં આ ફેરફારો દેખાવામાં એક દિવસ લાગી શકે છે.}other{Health Connect # મહિનાથી વધુ જૂનો બધો ડેટા ડિલીટ કરશે. તમારી કનેક્ટ થયેલી ઍપમાં આ ફેરફારો દેખાવામાં એક દિવસ લાગી શકે છે.}}" "આમાંથી ડેટા ડિલીટ કરવામાં આવશે" "થઈ ગયું" "ઍપ માટે પ્રાધાન્યતા સેટ કરો" "જો એક કરતાં વધુ ઍપ %sનો ડેટા ઉમેરે તો, Health Connect આ સૂચિમાં સૌથી ઉપરની ઍપને પ્રાધાન્યતા આપે છે. ઍપને ફરી ક્રમાંકિત કરવા માટે, તેમને ખેંચો." "સાચવો" "ઉપર ખસેડો" "નીચે ખસેડો" "સૌથી ઉપર ખસેડો" "સૌથી નીચે ખસેડો" "પ્રાધાન્યતા સૂચિમાં %sને ખેંચવા તેમજ તેનો ક્રમ બદલવા માટેનું બટન" "પ્રાધાન્યતા સૂચિમાંથી %s કાઢી નાખવા માટેનું બટન" "ક્રમમાં ફેરફાર કરવા માટે બે વાર ટૅપ કરો અને ખેંચો" "ફિટનેસ, સુખાકારી" "પરવાનગીઓ" "Health Connect, હેલ્થ ડેટા, હેલ્થ કૅટેગરી, ડેટા ઍક્સેસ, પ્રવૃત્તિ, શરીરના માપ, સાઇકલ ટ્રૅકિંગ, પોષણ, ઊંઘ, આરોગ્ય વિશેની મહત્ત્વપૂર્ણ માહિતી" "Health Connect > ઍપની પરવાનગીઓ" "Health Connect > ડેટા અને તેનો ઍક્સેસ" "ઍપ શોધો" "કોઈ પરિણામ નથી" "સહાય" "શું %1$sને Health Connectમાં વ્યાયામનો આ રસ્તો ઍક્સેસ કરવાની મંજૂરી આપીએ?" "આ ઍપ રસ્તામાં તમારા ભૂતકાળના લોકેશન વાંચી શકશે" "%1$s%2$s" "વ્યાયામના રસ્તામાં લોકેશનની માહિતી શામેલ હોય છે" "આ ડેટા કોણ જોઈ શકે?" "માત્ર એ ઍપ જેમને તમે તમારા વ્યાયામના રસ્તાને ઍક્સેસ કરવાની મંજૂરી આપો છો" "હું ઍક્સેસ કેવી રીતે મેનેજ કરી શકું?" "તમે Health Connectના સેટિંગમાં જઈને વ્યાયામના રસ્તા માટેના ઍપના ઍક્સેસને મેનેજ કરી શકો છો" "આ રૂટિનને મંજૂરી આપો" "તમામ રૂટિનને મંજૂરી આપો" "મંજૂરી આપશો નહીં" "હંમેશાં મંજૂરી આપો" "કસરતના રસ્તાનો ઍક્સેસ આપો" "%1$sને રસ્તા ઍક્સેસ કરવાની મંજૂરી આપો" "દરેક વખતે પૂછો" "મંજૂરી આપશો નહીં" "શું ડેટાના બન્ને પ્રકારને ચાલુ કરીએ?" "શું ડેટાના બન્ને પ્રકારને બંધ કરીએ?" "વ્યાયામ સંબંધિત રસ્તાની સુવિધા ચાલુ કરવા, %1$s માટે વ્યાયામ અંગેનો ડેટા વાંચવાનો ઍક્સેસ જરૂરી છે" "વ્યાયામ સંબંધિત રસ્તાની સુવિધા ચાલુ કરવા, %1$s માટે વ્યાયામ અંગેના ડેટાનો ઍક્સેસ જરૂરી છે" "હા" "ના" "પાછળ" "લોડ કરી રહ્યાં છીએ…" "એકીકરણની પ્રક્રિયા ચાલુ છે" "Health Connectનું Android સિસ્ટમ સાથે એકીકરણ કરવામાં આવી રહ્યું છે.\n\nતમારો ડેટા અને પરવાનગીઓ ટ્રાન્સફર થઈ રહી હોય ત્યારે આ પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે." "જ્યાં સુધી તમને પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવાનું નોટિફિકેશન ન મળે ત્યાં સુધી ઍપ બંધ કરશો નહીં." "Health Connectનું એકીકરણ ચાલુ છે" "અપડેટ જરૂરી છે" "Health Connectનું Android સિસ્ટમ સાથે એકીકરણ કરવામાં આવી રહ્યું છે જેથી તમે સીધા તમારા સેટિંગમાંથી તેને ઍક્સેસ કરી શકશો." "અપડેટ કરો" "આ અપડેટ કરવાનું શરૂ કરો કે જેથી Health Connect તમારી સિસ્ટમના સેટિંગ સાથે એકીકરણ ચાલુ રાખી શકે" "હમણાં અપડેટ કરો" "સિસ્ટમ અપડેટ જરૂરી છે" "ચાલુ રાખતા પહેલાં, તમારા ફોનની સિસ્ટમ અપડેટ કરો." "જો તમે પહેલેથી તમારી ફોન સિસ્ટમ અપડેટ કરેલી હોય, તો એકીકરણ ચાલુ રાખવા માટે તમારો ફોન ફરી શરૂ કરવાનો પ્રયાસ કરો" "Health Connect ઍપને અપડેટ કરવી જરૂરી છે" "ચાલુ રાખતા પહેલાં, Health Connect ઍપને એકદમ નવા વર્ઝન પર અપડેટ કરો." "વધુ સ્પેસની જરૂર છે" "એકીકરણ ચાલુ રાખવા માટે Health Connectને તમારા ફોન પર %1$s સ્ટોરેજ સ્પેસની જરૂર છે.\n\nતમારા ફોન પરથી કેટલીક સ્પેસ સાફ કરીને પછી ફરી પ્રયાસ કરો." "ફરી પ્રયાસ કરો" "સ્પેસ ખાલી કરો" "વધુ સ્પેસની જરૂર છે" "એકીકરણ ચાલુ રાખવા માટે Health Connectને તમારા ફોન પર %1$s સ્ટોરેજ સ્પેસની જરૂર છે." "એકીકરણ થોભાવ્યું" "Health Connect ઍપના Android સિસ્ટમ સાથે એકીકરણ દરમિયાન તે બંધ થઈ ગઈ હતી.\n\nઍપ ફરી ખોલવા તેમજ ડેટા અને પરવાનગીઓ ટ્રાન્સફર કરવાનું ચાલુ રાખવા માટે ફરી શરૂ કરો પર ક્લિક કરો." "Health Connect પરનો તમારો ડેટા રાખવા માટે, આને %1$sની અંદર પૂર્ણ કરો" "ફરી શરૂ કરો" "એકીકરણ થોભાવ્યું" "Health Connectનું Android સિસ્ટમ સાથે એકીકરણ કરવામાં આવી રહ્યું છે. ચાલુ રાખવા માટે ટૅપ કરો" "એકીકરણ ફરી શરૂ કરો" "Health Connectનું Android સિસ્ટમ સાથે એકીકરણ કરવાનું ચાલુ રાખવા માટે ટૅપ કરો. તમારો ડેટા રાખવા માટે, %1$sની અંદર આ પૂર્ણ કરો" "Health Connectનું Android સિસ્ટમ સાથે એકીકરણ કરવાનું ચાલુ રાખવા માટે ટૅપ કરો." "ચાલુ રાખો" "Health Connect એકીકરણ ફરી શરૂ કરો" "તમારો ડેટા રાખવા માટે, %1$sની અંદર આ પૂર્ણ કરો" "ઍપ સંબંધિત અપડેટ જરૂરી છે" "Health Connect સાથે સિંક કરવાનું ચાલુ રાખવા માટે, %1$s અપડેટ કરવી જરૂરી છે" "Health Connect સાથે સિંક કરવાનું ચાલુ રાખવા માટે, અમુક ઍપ અપડેટ કરવી જરૂરી છે" "અપડેટ ચેક કરો" "વધુ જાણો" "Health Connectનું એકીકરણ" "Health Connect તમારી Android સિસ્ટમ સાથે એકીકરણ માટે તૈયાર છે. જો તમે હમણાં %1$sને ઍક્સેસ આપશો, તો જ્યાં સુધી એકીકરણની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કેટલીક સુવિધાઓ કદાચ કામ ન કરે." "Health Connect તમારી Android સિસ્ટમ સાથે એકીકરણ માટે તૈયાર છે. જો તમે હમણાં ઍપને ઍક્સેસ આપશો, તો જ્યાં સુધી એકીકરણની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કેટલીક સુવિધાઓ કદાચ કામ ન કરે." "ચાલુ રાખો" "એકીકરણ શરૂ કરો" "Health Connectનું એકીકરણ ચાલુ છે" "Health Connectનું Android સિસ્ટમ સાથે એકીકરણ કરવામાં આવી રહ્યું છે.\n\nપ્રક્રિયા પૂર્ણ થઈ જશે ત્યારે તમને નોટિફિકેશન મળશે અને તમે Health Connect સાથે %1$sનો ઉપયોગ કરી શકશો." "Health Connectનું Android સિસ્ટમ સાથે એકીકરણ કરવામાં આવી રહ્યું છે.\n\nપ્રક્રિયા પૂર્ણ થઈ જશે ત્યારે તમને નોટિફિકેશન મળશે અને તમે Health Connectનો ઉપયોગ કરી શકશો." "સમજાઈ ગયું" "Health Connectનું એકીકરણ પૂર્ણ થયું નથી" "તે ફરી ઉપલબ્ધ થશે ત્યારે તમને નોટિફિકેશન મળશે." "સમજાઈ ગયું" "Health Connectનું એકીકરણ પૂર્ણ થયું નથી" "વધુ વાંચો" "Health Connectનું એકીકરણ પૂર્ણ થયું" "ખોલો" "નવું શું છે" "હવે તમે Health Connectને સીધા તમારા સેટિંગમાંથી ઍક્સેસ કરી શકો છો. સ્ટોરેજ સ્પેસ ખાલી કરવા માટે, Health Connect ઍપને કોઈપણ સમયે અનઇન્સ્ટૉલ કરો." "સમજાઈ ગયું" "રિસ્ટોર કરવાની પ્રક્રિયા ચાલુ છે" "Health Connect ડેટા અને પરવાનગીઓ રિસ્ટોર કરી રહ્યું છે. આ પ્રક્રિયા પૂર્ણ થવામાં થોડો સમય લાગી શકે છે." "Health Connect દ્વારા રિસ્ટોર કરવાની પ્રક્રિયા ચાલુ છે" "સમજાઈ ગયું" "અપડેટ જરૂરી છે" "તમારો ડેટા રિસ્ટોર કરવાનું ચાલુ રાખતા પહેલાં, તમારા ફોનની સિસ્ટમ અપડેટ કરો." "હમણાં અપડેટ કરો" "ડેટાની કુલ સંખ્યા" "ઍપ સૉર્સ" "ડેટાની કુલ સંખ્યામાં કેવી રીતે ફેરફાર થઈ શકે છે તે જોવા માટે સૂચિમાં ઍપ સૉર્સ ઉમેરો. આ સૂચિમાંથી કોઈ ઍપ કાઢી નાખવાથી, તે ઍપ કુલ સંખ્યામાં યોગદાન આપતી અટકી જશે, પરંતુ તે હજી પણ રાઇટ પરવાનગી ધરાવશે." "કોઈ ઍપ સૉર્સ નથી" "એકવાર તમે ઍપને %1$sનો ડેટા લખવાની પરવાનગીઓ આપો, ત્યાર બાદ સૉર્સ અહીં દેખાશે." "સૉર્સના & પ્રાધાન્યતા આપવાના સેટિંગની કાર્ય કરવાની રીત" "કોઈ ઍપ ઉમેરો" "ઍપના સૉર્સમાં ફેરફાર કરો" "ડિવાઇસ પર ડિફૉલ્ટ" "ઍપનો ડેટા" "Health Connectનો ઍક્સેસ ધરાવતી ઍપનો ડેટા અહીં દેખાશે" "દિવસ" "અઠવાડિયું" "મહિનો" "આ અઠવાડિયે" "ગયા અઠવાડિયે" "આ મહિને" "ગયા મહિને" "એન્ટ્રી" "ઍક્સેસ" "શું %1$s માટે વધારાના ઍક્સેસની મંજૂરી આપીએ?" "%1$s, Health Connectના આ સેટિંગ પણ ઍક્સેસ કરવા માગે છે" "આ ઍપ માટે બૅકગ્રાઉન્ડ કે અગાઉના ડેટાનો ઍક્સેસ ચાલુ કરવા માટે, વાંચવાની ઓછામાં ઓછી એક પરવાનગી ચાલુ કરો" "આ ઍપ માટે બૅકગ્રાઉન્ડ ઍક્સેસ ચાલુ કરવા માટે, વાંચવાની ઓછામાં ઓછી એક પરવાનગી ચાલુ કરો" "આ ઍપ માટે અગાઉના ડેટાનો ઍક્સેસ ચાલુ કરવા માટે, વાંચવાની ઓછામાં ઓછી એક પરવાનગી ચાલુ કરો" "Health Connectમાંથી તમામ ડેટા કાયમ માટે ડિલીટ કરી નાખીએ?" "Health Connectમાંથી પસંદ કરેલો ડેટા કાયમ માટે ડિલીટ કરી નાખીએ?" "તમામ ડેટા કાયમ માટે ડિલીટ કરવામાં આવ્યો" "%sનો ડેટા ડિલીટ કરવામાં આવ્યો" "%s આઇટમ ડિલીટ કરી"